સોલાર પોલીસીમાં ખાનગી ઉત્પાદકો તથા અદાણી ગૃહને અપાયેલ જમીનના ભાવોમાં ૭ ગણો ફરક કેમ? : બાબુભાઈ મેઘજી શાહ
ગાંધીધામ : વૈકલ્પિક વ્યવસ્થાની ગ્રીન વીજ ઉત્પાદન મેળવવા સોલાર (સૂર્ય ઉર્જા) અને પવન (વીન્ડપાવર) પ્રાપ્ત કરવા અનેક પ્રોત્સાહન/પ્રચારાત્મકતા ૧૯૮૦ ના દાયકામાં અનુભવાતા ૨૦૦૯ ની ગુજરાતની સોલાર પોલીસ અન્વયે ૨૦૧૧નાં ડીસેમ્બરમાં ગ્રીડમાં આવનાર ખાનગી ઉત્પાદકો પાસેથી ફોટોવીક ફિલ્મની સોલાર વીજનાં યુનીટે ૧૫રૂ. વત્તા ૧૦% લાઇનલોસે ૧૬.૫૦ નાં ભાવે ૬૦૦ મેગાવોટનું ઉત્પાદન ડીસેમ્બર ૨૦૦૨૩ સુધી ખરીદનાર કરારબધ્ધ ગુજરાત સરકાર હજી બીજા ૧૩ વર્ષ ૨૦૩૬નાં ડીસેમ્બર સુધી પરૂ. યુનીટનાં ભાવે ખરીદવાની ૨૦૦૯ની પાવર પોલીસી સામે દેશમાં જ સસ્તા મોડ્યુઅલ/માલસામાન બનાવવાની ક્ષમતા/ઉપલબ્ધતાનાં ઉપયોગ રોકતા નિયંત્રણો આવતા રોકનાર ગુજરાત કેડરનાં સનદી અધિકારી એસ.આર.રાવ ૈંછજી ૨૦૧૨ માં ભારત સરકારનાં વ્યાપાર સચિવ હતા ત્યારે ૨૦૦૯ની સોલાર પોલીસી અન્વયે અગાઉ ઉલ્લેખ કરેલ ખાનગી ઉત્પાદકો દ્વારા સોલાર પાવરની પેનલો અને જરૂરી માલસામાન ચાઇનાથી આયાત થયેલ આ માલ સામાનની કિંમત તેમજ ખાનગી જમીન અને સંલગ્ન ખર્ચને આધારે જર્ક દ્વારા ૨૫ વર્ષનાં ગુજરાત સરકાર સાથેના ઁઁછ પાવર પરચેજ એગ્રીમેન્ટ ૧૨ વર્ષ સુધી સોલાર ફોટોવીકનાં ૧૫૩. રૂ. અને સોલાર થર્મલનાં ૯ થી ૧૩.નાં ભાવે તેમજ પછીનાં ૧૩ વર્ષ પરૂ.નાં ભાવે પરસ્પર સમજુતી ની વિજ ખરીદી વિદેશી મોંઘા માલસામાન સામે સસ્તુ ઉત્પાદન મેળવનાર ભારતનાં સ્વદેશી ઉત્પાદકોને ઉર્ં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પાસે ચીન દ્વારા-રજુ થયેલ પ્રતીબંધીત કરવાની પીટીશન સામે ભારતનાં સાર્વભૌમત્વ તેમજ જાણકારીનાં ઉપયોગને રોકી ન શકાયની એસ.આર.રાવ ટીમની અસરકારક રજુઆતે ૨૦૦૯ ની રારબધ્ધતાની ૧૫રૂ. પ્રતી યુનીટની સોલાર વીજ હાલે ૩ રૂપિયા પ્રતિ યુનીટના નીચા ભાવે ખાનગી ઉત્પાદકો દ્વારા પ્રાપ્ત થઇ રહી છે ત્યારે મેં કર્યું/અમેજ કર્યુ ની જશનામી લેનારને યાદ કરાવીએ મનુષ્ય માત્રમાં ઇશ્વરી આશિર્વાદે જ્ઞાન/તાલીમ પ્રાપ્ત થયે તક મળ્યે પુરૂષાર્થની ફળશ્રુતિએ પરિણામનો અહેસાસ અનુભવાય છે.જવાહરલાલ નેહરૂ સોલાર મીશન ઉપરાંત ૨૦૧૧માં ેંઁછ સરકાર દ્વારા સ્થપાયેલ સોલાર એનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડીયા લીમીટેડ નાં માધ્યમે ખાવડા નજદીક ૩૭ ગીગાવોટનાં ૩૭,૦૦૦ મેગાવોટનો સૂર્ય કિરણોને વીજ પ્રવાહમાં પરિવર્તીત કરવા અદાણી ગૃહને જમીનો પ્રાપ્ત થવી કચ્છમાં ૨૦૦૯ની સોલાર પોલીસી અન્વયે ખાનગી સોલાર ઉત્પાદકો પૈકીનાં અદાણી ગૃહની હાજરી હોવા ઉપરાંત સરકારી પડતર જમીનોમાં ખાનગી ઉત્પાદકોને સોલાર અને પવન ઉર્જા પ્રાપ્ત કરવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિ હેક્ટરે ૧૦,૦૦૦ મીટરનાં ૧૩. નાં વાર્ષિક ભાડે અપાયાની વિગત વિધાનસભામાં અપાયેલા જવાબે વાંચવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા સોલાર એનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડીયાનાં માધ્યમે અપાયેલ જમીનનાં ૧૫,૦૦૦ હેક્ટરનાં ભાવથી ૭ ગણા વધુ ભાવે હેક્ટરનાં વાર્ષિક ૧.૦૫ એક લાખ પાંચ હજારનાં ભાવે ખાનગી એકમો દ્વારા પૂર્વ કચ્છમાં ૩૦ વર્ષની મુદતે સોલાર ઉત્પાદન માટે જમીનો પ્રાપ્ત કરાય છે. ત્યારે રાજ્ય સરકારની માલીકીની જમીનની સ્પાર્ધકતા કે બજારભાવે આવક મેળવવાનાં સંજોગ/તકનો અભ્યાસ કરાયો છે કે કેમ? ખાનગી ઉત્પાદકો દ્વારા પ્રાપ્ત થતી જમીનોનાં ભાવ અને અદાણી ગૃહને અપાયેલ જમીનનું ભાવોમાં ૭ ગણો ફરક વર્ષે ૬૦૦ કરોડથી વધુનો ગણ્યે ૩૦ વર્ષમાં માત્ર ભાડા ફરકનાં તફાવત સ્પર્ધાત્મક પધ્ધતિએ કેટલો લાભકર્તા બને તેની સરળ સમજ પાંચ વર્ષે ડબ્બલની સરકારી ગણત્રીએ ૧૫૪ વૃધ્ધીએ સરખામણી/તાળો જરૂરી ગણીએ. બે હેક્ટરે ૧ મેગાવોટ પ્રમાણે ૩૭,૦૦૦ સ્ઉ માટે ૭૪,૦૦૦ હેક્ટર જમીનનું અદાણીને ૧૧૧ કરોડનાં વાર્ષિક ભાડું પંદર હજાર પ્રતી હેક્ટર પૂર્વ કચ્છમાં પ્રતી હેક્ટરનાં ૧.૦૫ એક લાખ પાંચ હજાર હા સાત ગણું ભાડું વર્ષે અદાણી ગૃહને ૬૦૦ કરોડનો ફાયદો દર પાંચ વર્ષે ડબ્બલની ૧૫% નાં વ્યાજની પાંચ વર્ષ ડબ્બલની ગણત્રીએ, વર્ષનો ફરક એક વર્ષનાં ૬૦૦રૂ. નું ઓછું ભાડું ૩૦ વર્ષે આડત્રીસ હજાર ચારસો રૂપિયાની ગણત્રીએ ઉતરતી ભાંજણીએ રૂ. ત્રણ લાખથી વધુની જમીન ભાડાની રાહત કૉર્પોરેટ અદાણીને કચ્છની ધરતીની ફળદાયી વરદાયીતા અનેકોનાં અણગમા વિરોધ છતાં મહેરબાન સરકારની મીઠી નજરે ગૌતમભાઇની સંપત્તિમાં બંદરીય સેવા/બીન પરંપરાગત વીજ ઉત્પાદન/આયાત-નિકાસ જેવા હરીફાઇનાં ક્ષેત્રોમાં અસંભવીત સફળતા મળવી ગુરૂકૃપા/લબ્ધીનો અહેસાસ ગણીએ તેવુ રાજયના પૂર્વ નાણાપ્રધાન બાબુભાઈ મેઘજી શાહની યાદીમાં જણાવાયુ છે.

Comments