Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના પ્રતિષ્ઠીત અગ્રણી સ્વ. તેજાભાઇ મેમાના ધમૅપત્ની મોંઘીબેન આહીરનું નિધન : સંકુલમાં શોકની લાગણી

17 September




ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છના ઔદ્યોગીક સંકુલ ગાંધીધામમાં પ્રતિષ્ઠીત વેપારી અગ્રણી (ટીએમ) .સ્વ.  તેજા મેમા આહીર પરીવારે વટવૃક્ષ સમાન માતૃશ્રીની છત્રછાયા ગુમાવી દીધી છે. સ્વ. ગં.સ્વ.મોંઘીબેન તેજાભાઈ આહીરં ૮૦વર્ષની જૈફ વયે તા. ૧૭મી સપ્ટેમ્બરના રોજ રામશરણ  પામ્યા છે. માતૃશ્રીના નિધનથી તેજા મેમા આહીર પરીવારમાં શોકની લાગણી ફરી વળી છે તો  આ સમાચાર સંકુલમાં ફેલાવવા પામતા સમગ્ર ટીમે પરીવાર તરફે સાંત્વના અને સદભાવનાઓના સંદેશાઓ પાઠવવામાં આવ્યા હતા. સદગતની અંતિમ યાત્રા આજ રોજ સાંજે તેઓના નિવાસસ્થાને પ્લોટ ન. ૭૪ સેકટર ૧ ગાંધીધામથી નીકળી આદિપુર સોનાપુરી સ્માશન ગૃહ જવા પ્રસ્થાન કરશે.

Comments

COMMENT / REPLY FROM