Trending News
ક્રાઈમ

પોક્સો - આઇ.ટી.એકટ ના ગુના કામે સંડોવાયેલ આરોપીને ઉતરપ્રદેશ માંથી પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

10 September


ગાંધીધામ  : પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદીરેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમાર સાહેબનાઓ ત૨ફથી ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ ધ૨પકડ ક૨વાના બાકી હોય તેવા આરોપીને પકડવાની સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ ત૨ફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગી૨ી ક૨વા જણાવેલ હોય અને ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુના ૨૭ નંબર- ૧૧૯૯૩૦૦૭૨૪૦૯૭૯  બી.એન.એસ. કલમ૬૫(૧),૩૫૧(૨),૩૫૧(૩), પોક્સો એકટ કલમ-૪ તથા ૧૨ તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ ૨૦૦૮ ની કલમ- ૬૬(સી),૬૭ મુજબના ગુના કામે ફરીયાદીની દિકરી (ભોગબનનાર) ને ફોસલાવી તેની સાથે બળાત્કાર કરી જાનથી મારી નાખવાની દમકી આપી અંગત પળોના બિભત્સ વિડીયો/ફોટા આરોપીએ પોતાના મોબાઇલમાં ઉતા૨ી લઇ ભોગબનનાર બેનના નામનુ ખોટુ ફેસબુક એકાઉન્ટ બનાવી તેની અંદ૨ બિભત્સ ફોટા/વિડીયો આરોપીએ અપલોડ કરતા તા- ૩૦/૦૭/૨૦૨૪ના રોજ ગુનો જાહેર થયેલ હતો જે ગંભી૨ ગુના કામે સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સારૂ ટેકનિકલ સર્વેલન્સ આધારે માહીતી મેળવી એક પોલીસ સબ ઈન્સપેકટ૨ સહીત ની પોલીસ ટીમ આરોપીની તપાસમાં બિસન્ડા (ઉતરપ્રદેશ) ખાતે મોકલી ત્યાંથી આરોપીને શોધી કાઢી તેની આ ગુના કામે ધ૨પકડ કરી આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવેલછે.

Comments

COMMENT / REPLY FROM