Trending News
સ્થાનિક સમાચાર

અદાણી સોલારમાં વહેલી સવારે આગ લાગી

02 September



મુન્દ્રા : તાલુકાના ટુંડાવાંઢ ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં સવારના અચાનક આગ લાગી જતા દોડધામ મચી હતી. સવારના લોકોની સિફ્ટ પૂર્ણ થયા બાદ આગ લાગતા કોઈ માનવ હાનિ થઈ નથી. તેવા વાવડ મળી રહ્યા છે. આગ એટલી વિકરાળ હતી કે, અદાણીના ફાયર ફાઈટરો ઓલાવી ન શકતા અન્ય કંપનીઓ દ્વારા આગને કાબૂ કરવા ફાયર ફાઈટરો સ્થળ પર પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.

Comments

COMMENT / REPLY FROM