સામખિયાળીમાં ૧.૧૭ લાખનો શરાબ ઝડપાયા
ભચાઉ : તાલુકાના સામખિયાળી ગામે પાણીના ટાંકા પાસે આરોપીએ પોતાના મકાનમાં શરાબ છુપાવ્યો હોવાની બાતમીના આધારે એલસીબીએ કાર્યવાહી કરીને ઘનશ્યામસિંહ રામસંગસિંહ રાજપુતને પકડી દારૂની ૩૩૬ બોટલ કિંમત રૂા. ૧,૧૭,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે સામખિયાળીના પ્રભુ જીવા આહીર અને વાલજી આહીર હાજર ન મળી આવતા ગુનો દાખલ કરાયો હતો.

Comments