Trending News
સ્થાનિક સમાચાર

શેખરણપીર પાસેથી બીએસએફને  ચરસના ૧૦ પેકેટ મળ્યા

25 June



ભુજ : અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલા શેખરણ પીર વિસ્તાર માંથી બીએસએફ ને ચરસના ૧૦ પેકેટ મળી આવ્યા હતા. જેની કિંમત રૂા. પ કરોડ અંદાજવામાં આવી છે. બીએસએફના જવાનો પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન માદક પદાર્થના પેકેટ મળી આવ્યા હતા. ૮ જુનથી બિનવારસુ ડ્રગ્સ મળવાનો સીલસીલો શરૂ થયો છે, જે હજુ પણ યથાવત છે.

Comments

COMMENT / REPLY FROM