Trending News
ક્રાઈમ

ખા૨ી૨ોહરના રાયોટીંગના ગુનામાં  ૯ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધ૨પકડ

22 June







પિસ્ટલ તથા કાર્ટીઝ સહીતના હથીયારો કબ્જે કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ



ગાંધીધામ : પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ નાઓએ જીલ્લામાં બનતા શ૨ી૨ સંબધી તથા મિલકત સંબધી ગંભી૨ પ્રકારના ગુનાઓ ઉ૫૨ અંકુશ લાવવા સારૂ પુર્વ કચ્છ પોલીસ અધીક્ષક શ્રી સાગ૨ બાગમા૨ સાહેબ નાઓને જરૂરી સુચન કરેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી અંજા૨ વિભાગ નાઓ તરફથી પણ સુચના મળેલ હોય અને તા-૨૦/૦૬/૨૦૨૪ના બપોરના સમયે ખારીરોહર ગામે હથીયારો તેમજ પથ્થરો સાથે આરોપીઓ દ્વારા ફરીયાદી પક્ષ ઉ૫૨ પોતાના પારીવારીક સમસ્યાનુ મનદુખ રાખી હુમલો કરવામાં આવેલ જેમાં છુટા પથ્થરોના ધા દ્વા૨ા સાહેદને ઇજા પહોચાડેલ અને આ બાબતે ફરીયાદી ફીક ઇબ્રાહીમ સાયચા રહે- પી૨ કોલોની ખારીરોહર તા-ગાંધીધામ વાળાની ફરીયાદ આધારે કુલ ૧૩ આરોપીઓ વિરૂધ્ધમાં ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન માં ગુના ૨જી નંબર- ૧૧૯૯૩૦૦૭૨૪૦૭૬૫ ઇ.પી.કો કલમ ૧૪૩,૧૪૪,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૩૩૭,૫૦૬(૨), ૨૯૪(ખ) આર્મ્સ એક્ટની કલમ- ૨૫(૧)(બી)(એ) તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી નાઓ દ્વારા આ ગુના કામે સંડોવાયેલ આરોપીઓ બાબતે માહિતી મેળવી પકડી પાડવા જાતેથી તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા આ ગંભીર ગુનામાં સંડોવાયેલ ૯ (નવ) આરોપીઓને ખારીરોહર, તથા દરીયાઈ પટ્ટી વિસ્તાર તથા મીઠીરોહર ખાતેથી પકડી પાડી તેઓની પુછ૫૨છ કરતા સદર ગુના કામેની કબુલાત આપતા આ ગુના કામે વપ૨ાયેલ પિસ્ટલ હથીયા૨, તેમજ ઘાતક તિક્ષ્ણ હથીયારો સહીતનો મુદામાલ કબ્જે કરી વધુ સંડોવાયેલ આરોપીઓ બાબતે પોલીસ રીમાન્ડ ની માંગણી સાથે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. ઉપરોક્ત સફળ કામગી૨ી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી તથા પો.સબ ઇન્સ. શ્રી એલ.એન.વાઢીયા તથા પો.સબ ઇન્સ શ્રી કે.જે.વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા ક૨વામા આવેલ છે.

.......


પકડાયેલ આરોપીઓ
(૧) નુરમામદ ઉર્ફે તુરો ગોલી દાઉદભાઇ ટાંક ઉ.વ.૪૦ રહે- ખારીરોહર તા-ગાંધીધામ (૨) સિધિક કાસમભાઇ ટાંક ઉ.વ.૨૬ રહે- ખારીરોહર તા-ગાંધીધામ (૩) મામદ કાસમભાઇ ટાંક ઉ.વ.૨૯ ૨હે- ખારીરોહર તા-ગાંધીધામ (૪) અલ્તાફ ઉર્ફે ભાલુ હાજીભાઈ ટાંક ઉ.વ.૧૯ રહે- ખારીરોહ૨ તા-ગાંધીધામ (૫) મામદ ઉર્ફેટણી નુરમામદ ટાંક ઉ.વ.૨૦ રહે- ખારીરોહર તા-ગાંધીધામ (૬) હાજી સિધીકભાઇ છરેચા ઉ.વ.૨૫ ૨હે- ખારીરોહ૨ તા-ગાંધીધામ (૭) સુલતાન હાજીભાઈ ટાંક ઉ.વ.૨૪ રહે- ખારીરોહર તા-ગાંધીધામ (૮) મોસીમ સલીમભાઈ ટાંક ઉ.વ.૨૧ રહે- ખારીરોહર તા-ગાંધીધામ (૯) મુસા દાઉદભાઈ ટાંક ઉ.વ.૩૮ રહે- ખારીરોહર તા-ગાંધીધામ


.........


કબ્જે કરેલ મુદામાલ 
(૧) પિસ્ટલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- (૨) કાર્ટીઝ નંગ-૨ કિ.રૂ.૧૦૦/- (૩) તિક્ષ્ણ ધા૨વાળા લોખંડના ધા૨ીયા નંગ-૫ કિ.રૂ.૦૦/- (૪) લાકડી નંગ-૨ કિ.રૂ.૦૦/-



...........


આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ 
(૧) નુરમામદ ઉર્ફે મુરો ગોલી દાઉદભાઇ ટાંક કુલ કિ.રૂ.૫,૧૦૦/- ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. ગુના ૨જી નં.૧૧૯૯૩૦૦૭૨૦૦૩૬૮/૨૦ પ્રોહી ક- ૬૬(૧)બી,૮૫(૧) (૨) અલ્તાફ ઉર્ફે ભાલુ હાજીભાઈ ટાંક ગાંધીધામ બી ડીવીઝન 
પો.સ્ટે. ગુના ૨જી નં.૧૧૯૯૩૦૦૭૨૨૦૮૪૦/૨૨ ઇ.પી.કો ૬-૩૨૩,૩૨૪,૨૯૪(૫),૧૧૪ જી.પી. એક્ટ ક-૧૩૫ (૩) મુસા દાઉદભાઈ ટાંક ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. ગુના રજી નં.૧૧૯૯૩૦૦૭૨૧૦૦૯૩/૨૧ જુગાર ધારા ક-૧૨ મુજબ

Comments

COMMENT / REPLY FROM