Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં શોપીંગ મોલને લાગ્યા તાળાં

09 June


રાજકોટના ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ કચ્છના શહેરી વિસ્તારોમાં જાહેર સ્થળો પર ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી રહી છે. આજે અંજાર શહેરમાં રાજકોટના ચીફ ઓફિસર અને તંત્રની સંયુક્ત ટીમ દ્વારા વિવિધ સ્થળો પર ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ફાયર સેફટીમાં અધુરાશો જણાતા શહેરના જાણીતા શોપીંગ મોલ રિલાયન્સ ટ્રેન્ડસને સીલ કરવામાં આવ્યું હતું.
 

Comments

COMMENT / REPLY FROM