Trending News
સ્થાનિક સમાચાર

પોરબંદરમાં ગુજરાત એટીએસનુ સફળ ઓપરેશન : વધુ એક નાપાક જાસુસ ઝડપાયો

23 May



ગાંધીધામ : પોરબંદરમાં ગુજરાત એટીએસ દ્વારા  આજ રોજ સફળ ઓપરેશન પાર પાડવામા આવ્યુ છે. પાકીસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં રહી અને પાકીસ્તાની માટે જાસુસી કરનાર શખ્સને પકડી લીધો છે. તેણે કેવી માહીતીઓ મોકલી, કોને મોકલી છે, હેન્ડલર કોણ હતુ? તે સહિતની વિગતોની વધુ પુછતાછ હાથ ધરવામા આવશે.

Comments

COMMENT / REPLY FROM