ગાંધીધામના ટાગોર રોડ પર બેફામ વાહનચાલકે નેક્સોન કારને ટક્કર મારી
ગાંધીધામ : ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત ક્રોમા ચાર રસ્તા પાસે ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જવાનો મારો સામે આવ્યો છે. ટાટા નેક્સોન કારના ચાલક રિતેષભાઈ ગજરાએ પોતાના કબજાની ટ્રક (એમ.એચ.-૦૨-એફ.આર.-૧૧૦૩) પૂરઝડપે અને બેદરકારી
પૂર્વક ચલાવી રિયાદી જોગેશ ગોપાલકૃષ્ણ નાયરની કારને પાછળથી ભટકાવી નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments