ભુજમાં હોટલની પાછળ રાખેલો રેતીનો જથ્થો પકડાયો
ભુજ - કચ્છઉદય : એલસીબીની ટીમ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી ત્યારે જોગમાયા હોટલની પાછળ તપાસ કરતા ૪૦ ટન રેતીનો જથ્થો આધાર પુરાવા વીના હેરાફેરી માટે સંગ્રહ કરવામાં આવ્યો હોઈ કબજે કરી ખાણ ખનીજ વિભાગને જાણ
કરાઈ હતી.

Comments