માંડવી-મુન્દ્રાના ધારાસભ્યએ બ્રહ્મ સમાજ આયોજિત નવરાત્રિની લીધી મુલાકાત
ભુજ રાજગોર સમાજ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ભગવતી માં અંબાની પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવી મુંદરાના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેએ આરતી કરી ધન્યતા અનુભવી હતી અને ભગવાન શ્રી પરશુરામજીના દર્શન કરી સહુના ભલા માટે પ્રાર્થના કરી હતી.
------

Comments