Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉની વાડીમાં બન્યો આગનો બનાવ

20 October



ભચાઉ : - કચ્છઉદય : મંગળવારે બપોરે ભચાઉના મણીનગરમાં વાડીમાં મોટા બાવળની ઝાડીમાં આગ લાગી હોવાનું અને તે બીજી સાઇડ મકાનો છે તે તરફ વધી રહી હોવાની જાણ થતા ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગનો બનાવ બન્યો ત્યાં એક સાઇડ જુવારનો પાક હતો જ્યારે બીજી સાઈડ મકાન આવેલ હતું. ભચાઉ ફાયર ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને બંને સાઇડ કવર કરીને આગને કાબુમાં લીધી હતી તથા મોટું નુકસાન થતું અટકાવ્યું હતું.
------

Comments

COMMENT / REPLY FROM