આશાપુરા ફાઉન્ડેશન ભુજોડી દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ
માતાનામઢ ખાતે દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે આશાપુરા ફાઉન્ડેશન ભુજોડી દ્વારા ત્રણ દિવસીય પદયાત્રી કેમ્પનું માધાપર પાસે આવેલ ઐતિહાસિક નાનીબા વાવ ખાતે આયોજન કરાયું છે, જેમાં આશાપુરા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના ચેતન શાહ, મનન શાહ, દીનાબેન શાહની આગેવાની હેઠળ આશાપુરા ફાઉન્ડેશન ભુજોડીના સ્ટાફ અને સદસ્યો દ્વારા સેવા આપવામાં આવે છે.
-----------

Comments