Trending News
સ્થાનિક સમાચાર

માનવજ્યોતને ૫૧ હજારનું અનુદાન અપાયું

08 September



ભુજ - કચ્છઉદય : રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામોનું સંચાલન કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને દાતા કાનજીભાઇ નારાણભાઇ વેલાણી તથા રાધાબાઇ કે. વેલાણી સુખપર દ્વારા રૂ ૫૧ હજારનું અનુદાન અપાયું હતું.માનસિક દિવ્યાંગો તથા વૃદ્ધ વડીલોની સેવાઓને દાતાશ્રી પરિવારે બિરદાવી હતી. સંસ્થાના પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્‌વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.
-----

Comments

COMMENT / REPLY FROM