Trending News
સ્થાનિક સમાચાર

આગામી તહેવારોને કોમી એખલાશ સાથે ઉજવીએ અંજાર પ્રાંત કચેરી મધ્યે શાંતી સમીતીની બેઠક યોજાઈ

01 July



ગાંધીધામઃ આગામી ઘાર્મિક તહેવારો કોમ એખલાશ અને શાંતિપૂર્વક ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાય રહે તે માટે ચર્ચા વિચારણ કરવા માટે તા.૦૧/૦૭/૨૦૨૫ ના રોજ ૧૨-૦૦ કલાકે મે.શ્રી નાયબ કલેકટર સાહેબના સ્થાને બેઠકનું આયોજન કરવામાં આ બેઠકમાં તહેવારોને કોમી એકતા અને એખલાશ સાથે ઉજવવાના બાબતે ચર્ચા વિચારણાઓ કવામા આવી હતી. આ બેઠકમાં  અંજારના પીઆઈ, કંડલા મરીનના પીઆઈ, દુધઈ, આદિપુરના પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી અંજાર, ચીફ ઓફીસર અંજાર નગરપાલિકા, પીજીવીસીએલના અધિકારીઓ સહિતનાઓ હાજર રહ્યા હતા. 
 

Comments

COMMENT / REPLY FROM