મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
રણોત્સવ ધોરડો ખાતે ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ જી રામજી અંતર્ગત વિકસિત ગ્રામ પંચાયત પ્લાન બનાવવા એક દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન કચ્છ જિલ્લામાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોની નોંધણી માટે વિશેષ સર્વે હાથ ધરાશે ખારેક સંશોધન મુન્દ્રા ખાતે “ખારેકનું લાલ સુંઢીયું : ઓળખ અને નિયંત્રણ” વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો અમદાવાદ રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મનો ૧૨૦ દિવસમાં કાયાપલટ કરવાનો લક્ષ્યાંક નખત્રાણા નવા નગરમાં ગૌશાળા નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું  પિતાના ઠપકાથી ઘર છોડીને નીકળેલી ૧૦ વર્ષની બાળકીનું શી-ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન સામખીયાળીમાં શર્મનાક ઘટના : દુષ્કર્મ, મારકૂટ અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાનો ગંભીર ગુનો આદિપુરમાં બુલેટની ટક્કરે પગે જતા યુવકનું મોત મુંદરામાં ભોરારા પાસે બોલેરો હડફેટે યુવકનું મોત આદિપુરમાં સગીરા પર નેપાળી શખ્સ દ્વારા દુષ્કર્મ ખીરસરા - કોઠારામાં લાખોની જમીન બારોબાર વેચી દેવાઈ

દ્વારકા જિલ્લા ભાજપના મોરચાના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક

WhatsApp X

ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાના હેતુથી દ્વારકા જિલ્લા ભાજપના તમામ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ સાથે પરિચયાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રભારી અને ધારાસભ્ય અજય મહાવર સાથે માંડવી વિધાનસભાના ધારાસભ્ય તથા ભાજપ ગુજરાતના મહામંત્રી અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે પરિચય કેળવવામાં આવ્યો હતો. સંગઠનની કામગીરી, જવાબદારીઓ અને પક્ષના માળખાને વધુ મજબૂત બનાવવા અંગે હોદ્દેદારો સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. પ્રદેશ અને જિલ્લા સ્તરના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠક સંગઠનાત્મક સંકલન માટે મહત્વપૂર્ણ બની રહી હતી. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.