Trending News
ક્રાઈમ

સામખિયાળીમાં પ્રેમસંબંધ તોડી નાખવાના અદાવતમાં યુવતીનો વિડિયો વાયરલ કરવાની ધમકી અપાઈ

01 November



સામખિયાળી : સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી અપાઈ હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપી ગીરીરાજસિંહ સિદ્ધરાજસિંહ જાડેજા સાથે અગાઉના સંબંધ તોડી નાખવાનું મનદુઃખ રાખી આરોપીએ ફરિયાદી યુવતીની સહમતી વગર તેનો વિડિયો વાયરલ કર્યો હતો. સાયબર હેલ્પલાઇન અને પરિવારની મદદથી આ મામલે સામખીયારી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ૭૭ અને આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ઇ), ૬૭(એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. દ્વારા હાથ ધરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM