Trending News
સ્થાનિક સમાચાર

ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા નવરાત્રી સેલિબ્રેશન અને કલાકૃતિ એક્ઝિબિશન યોજાયો

23 October


ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના પ્રેસિડન્ટ શારદા ઠક્કર દ્વારા નવરાત્રી સેલિબ્રેશન અને કલાકૃતિ એકિઝબિશનનુ આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશનમાં બહોળા પ્રમાણમાં સ્ટોલ ઉભા કરાયા હતા. તેમને પણ જાનતાનો સારો એવો સહયોગ પ્રાપ્ત થયો હતો. નવરાત્રી સેલિબ્રેશનમાં ઘણી બધી કોમ્પિટિશન ઉજવવામાં આવી હતી.
----

Comments

COMMENT / REPLY FROM