Trending News
સ્થાનિક સમાચાર

કેરા ખાતે મહાદેવ મંદિરોમાં આરતી યોજાઈ 

25 August


કેરા જડેશ્વર મહાદેવના મંદિરે તેર વાજીંત્રોના બુલંદ નાદ ગજવતી મહાઆરતીએ આકર્ષણ જમાવ્યુું હતું. ભાવિકોની ભીડ ઉમટી હતી  અને કેરા લાખેશ્વર મહાદેવ મંદિરે પણ આરતી યોજાઈ હતી. 
-------

Comments

COMMENT / REPLY FROM