Trending News

કંડલા-મુંદરા સહિત દેશભરમાં સાફટા કરાર તળે સ્મગલીંગ...

માંડવીના કાળજા કંપાવતા શર્મનાક કાંડમાં ન્યાયનો કડક...

ઓનલાઈન ટ્રેડિંગ એપના નામે રાપરના ખેડૂત સાથે ૫.૫૫ લ...

રાપર તાલુકાની વિકાસ વાડી પાસે સગીરાને છેડતીનો બનાવ...

ભચાઉના મનફરામાં સિરામિક વેપારીનો આપઘાત

આધોઈ સોપારી કાંડમાં ડીઆરઆઈનો નવો ધડાકો :   ઝોનના ૩...

સુરતમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહ...

ગાંધીધામ મનાલી ટાવરની ઓફિસમાં  તીન પત્તી રમતા ૧૧ શ...

ભુજ પોલીસનો જુગારધામ પર સપાટો : ૧૩ શકુનિઓ મુદ્દામા...

માંડવીમાં દારૂ પીવાની જૂની  અદાવતમાં યુવક પર છરી વ...

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહીઃ  ર...

ગાધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂ...

ક્રાઈમ

ભચાઉના મનફરામાં સિરામિક વેપારીનો આપઘાત

17 August


પત્ની, સાસરિયાં અને અન્ય મળી ૫ સામે દુષ્પ્રેરણાનો ગુનો

ભચાઉ : ભચાઉની મનફરા સ્થિત શાંતિનિકેતન સોસાયટી ખાતે રહેતા સિરામિકના વેપારી દિવ્યેશ દિનકરરાય જોષીએ સાસરિયાંના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મરનાર દિવ્યેશભાઈના નાના ભાઈ દેવેન્દ્ર દિનકરરાય જોષી (રહે. ખાખરેચી, માળિયા-મિયાણા)એ ભચાઉ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, (૧) (મૃતકની પત્ની), (૨) લલિતભાઈ ઈચ્છાશંકર જોષી (સસરા), (૩)  (સાસુ, ત્રણેય રહે. ધોરાજી), (૪) સંજયકુમાર પંડ્યા અને (૫) સંજયકુમાર પંડ્યાનાપત્ની (બંને રહે. ગાંધીનગર) નાઓએ દિવ્યેશભાઈને શારીરિક-માનસિક ત્રાસ આપી, ભરણપોષણનો ખોટો દાવો કરી હેરાન-પરેશાન કર્યા હતા.  આ માનસિક ત્રાસથી કંટાળી દિવ્યેશભાઈએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. ભચાઉ પોલીસે પાંચેય આરોપીઓ સામે મ્દ્ગજી કલમ ૧૦૮, ૨૯૬(ખ), ૩૫૧(૨), ૫૪ હેઠળ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ ઁજીૈં પી. એન. ગમાર ચલાવી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM