રાપરમાં યોગી આદિત્યનાથજીએ જનસભા ગજવી : વાગડની ધરાના કર્મનિષ્ઠ સેવક વિરેન્દ્રસીહ જીતશે.!

0
44

  • જય-જયશ્રી રામના નાદની વાગડમાં ગુંજ

વિરેન્દ્રસિંહ જાડેજાની પેઢી દર પેઢી લોકસેવાથી વરેલી છે, તેમની જનસેવા-સામાર્થ્યથી પ્રભાવીત થઈ અને ભાજપે આ વખતે માંડવીના બદલે તેઓને રાપરની સેવા માટે આપી છે તક, ચોકકસથી થશે વિજય : યોગીનો હુંકાર

રાપર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં ફાયરબ્રાન્ડ નેતા-જનનાયક યોગી આદિત્યનાથની સભામાં હકડેઠઠ જનમેદીની ઉમટી :યોગીજીએ મોદીજી-ભાજપની સરકાર દ્વારા થયેલ વિકાસકામોની વર્ણજાર વર્ણવી : રામમંદીર સહિતના દેશના પવિત્ર યાત્રાધામોના થયેલા બેનમુન જીર્ણોદ્વારને ગણાવ્યા દેશની આસ્થાના સન્માન સમાન

 

ગાંધીધામ : ગુજરાતની સાથોસાથ કચ્છમાં પણ હવે ચૂંટણીનો માહોલ ધીરે ધીરે ગરમાવવા પામી રહ્યો છે. મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા પણ કાર્પેટ બોમ્બાર્ડીંગ પ્રચાર વેગવાન બનાવી દેવાયો છે. રાષ્ટ્રીય નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. તે દરમ્યાન જ કચ્છના રાપરમાં પણ ભાજપના ફાયરબ્રાન્ડ લોકનેતા યોગી આદિત્યનાથ દ્વારા ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિહના જનસમર્થનમાં વિશાળ સભાને ગજવી હતી. હિન્દુ હૃદય સમ્રાટ યોગી આદિત્યનાથજીના આગમનની સાથે જ આખાય સભાસ્થળમાં જય જય શ્રી રામના નારાઓ ગુંજી ઉઠયા હતા અને ઉપસ્થિતોમાં એક નવી જ ચેતના-જોમજુસ્સાનો સંચાર થવા પામી ગયો હતો.રાપર ખાતે યોગી આદિત્યનાથજી દ્વારા સભાને સંબોધન કરતા ક્હયુ હતુ કે, વાગડ વિસ્તારમાં પેઢી દર પેઢી લોકસેવા કરનાર પરીવારમાંથી આવેલા અગ્રણી વિરેન્દ્રસિહ જાડેજાને ભાજપે રાપર બેઠકમાંથી મેદાનમાં ઉતર્યા છે. વિરેન્દ્રસિહ પરીવારની લોકચાહના-સેવાભાવના અને શકિત સામર્થયને ધ્યાને રાખીને જ આ વખતે પક્ષ દ્વારા તેમને માંડવીના બદલે રાપરની બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. યોગી આદિત્યનાથજીએ આ તબક્કે વાગડવાસીઓને અનુરોધ કરતા કહ્યુ હતુ કે, વિરેન્દ્રસિંહનુ નામ વાગડ વિસ્તારમાં ભાગ્યે જ કોઈ માટે અપરિચિત હશે અને તેથી જ મને ભરપુર વિશ્વાસ છે કે, વિરેન્દ્રસિહંને વાગડની પ્રજા અભુતપૂૃવ જંગી લીડથી વિજયી બનાવશે. યોગી આદિત્યનાથજીએ તેમના પ્રવચનમાં નરેન્દ્રભાઈ મોદીના વિકાસકામો, ભાજપ સરકારના દ્રષ્ટીકોણ સહિતના મામલે તેમની આગવી છટામાં વાત કરી હતી. તેઓએ કહ્યુ કે, આજે કાશીમાં કાશી વિશ્વનાથ ધામ, ઉજૈજેનમા મહાકાલ, કેદારપુરી અને બદ્રીનાથ ધામ નવા રૂપ સજી રહ્યા છે, દ્વારીકાધામ-સામેનાથ પુનરોદ્વારના કામો પૂર્ણ થયા છે, માતા અંબાના ધામમાં પણ ભવ્ય નિર્માણના કામો પૂર્ણ થવા પામી ચૂકયા છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ કરેલા કામો માત્ર વિકાસકામો જ નહી પરંતુ ભારતની આસ્થાના સન્માનના કાર્યો છે તેમ શ્રી યોગી આદિત્યનાથજીએ આ સભામાં કહ્યુ હતુ. સરદાર સાહેબને મોદીજીએ સન્માન આપ્યુ છે. કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપિત મોદીજીએ કરી છે. મોદીજીએ કોરોના જેવી મહામારીમાં કચ્છ-ગુજરાત અને ભારતના લોકોની બખુબી ચિંતા કરી છે. કોરેાનામા ન માત્ર મફત વેકસીન બલ્કે ગરીબોને જરરીયાતમંદોને મફત રાશનનુ વિતરણ પણ ભાજપની સરકારે કર્યુ હતુ. એકંદરે યોગીજીએ અહી સભા ગજવી વિરેન્દ્રસિહને વિજયી બનાવવાની અપીલ કરી હતી.આ વેળાએ શ્રી યોગી આદિત્યનાથ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી સ્વતેન્દ્ર દેવ સિંહ, મહેન્દ્ર પટેલ, વાલમજીભાઈ હુંબલ, પંકજ મહેતા, યોગી દેવનાથ બાપુ, રામબાલકદાસ બાપુ, દાનાભાઈ વાવિયા,લક્ષ્મણસિંહ સોઢા, ઉમેશભાઈ સોની, નશા તૈયા,વાઘાજી આહિર, અમરુતાબેન પટેલ, વનવીરભાઈ રાજપૂત, હમીરસિંહ ભાયલ, ભોપાલસિંહ બદલા, કાનજીભાઈ કોળી, ભગાભાઈ આહીર, કિશોરભાઈ મહેશ્વરી, રામજી સુરા સોલંકી, એન.આર. ગઢવી, માદેવભાઈ પટેલ, અશોકસિંહ ઝાલા, માગીબેન ગોકર વાવિયા, વાડીલાલ સાવલા, વાઘજી પ્રજાપતિ, દયારામ મારાજ, અજીતસિંહ પરમાર, ગજુભા વાઘેલા, જસુભા જાડેજા,ધારાભાઈ ભરવાડ, રણછોડ આહિર -જાંગી, સબહી સંત સમાજ,રૂપેશભાઈ આહી૨, ભચુભાઈ વૈધ,ઈમાહવીર જોગુ, રાજુભા જાડેજા, હથુભા સોઢા, કાનજીભાઈ પટેલ, રામજીભાઈ ચાવડા, લાલીભાઈ કરોત્રા, મેહુલ જોષી, જનકસિંહ જાડેજા, હરખીબેન ડાયાભાઈ, ગંભીરસિંહ જાડેજા, રાજાભાઈ પટેલ, લગધીરભાઈ રબારી, બીજલભાઈ વરચંદ,કુલદીપસિંહ જાડેજા,જાગૃતિબેન શાહ, ભીખુભા સોઢા, રામજીભાઈ પીરાણા, નિલેશભાઈ માળી, જગદીશભાઈ વનોલ, બહાદુરસિંહ પરમાર, અંબાવી કાનજી પટેલ, કુંભાભાઈ સેલોટ, ભીમાજીભાઈ પરમાર, માઘાભાઈ કંદ્રી, અકબરભાઈ રૌમા, શૈલેષભાઈ શાહ,મુરજીભાઈ પરમાર બળવંત ઠક્કર, બાબુભાઈ મુછડીયા, હમીરસિંહ સોઢા, દિલીપ જાદવ, હીરાભાઈ મારાજ, નારણભાઈ ભરવાડ, મહેન્દ્રસિંહ વાઘેલા, ફાતેમામદ રૌમા, રાજભાઈ બારી, કુલદીપસિંહ જાડેજા, કાનજીભાઈ ગોહિલ, અમૃતબેન વાવીયા, હમીરસિંહ સોઢા , વાઘજીભાઈ છાંગા, વિકાસભાઈ રાજગોર, અલ્લારખા રાઉમાં, સંતો અને મહંતો માંત્રિકાલદાસજી, શ્રી સામતભા બાપુ મોગલ ધામ, સુખનાથબાપુ કંથકોટ, શુભમગીરી બાપુ મોમાય મોરા, આત્મારામજી બાપુ ચિત્રોડ, કૃષ્ણાનંદજી પાકંદસર,રમેશપુરીજી પાકંદસર, વિજયમુનિ પદમપર, સુરેશગીરીજી બાદરગઢ રવેચી, અવિનાશદાસજી માનવ પ્રસાદ આશ્રમ રાપર, ભૈરવગીરીજી રત્નેશ્વર, રમેશભા સોનલવા, સર્વમંગલ સ્વામી ગુરુકુલ રાપર, વિવેકમુનિ સ્વામી ગુરુકુલ રાપર, રાહુલનાથજી મનફરા, આત્માનંદ ભારતીજી શ્રવણ કાવડિયા, રામબલ કૃષ્ણદાસજી દૂધરેજ, ભુવાજી ભોજુભાઈ મેલડી મંદિર આડેસર, તાલુકા પંચાયત સદસ્ય વેલજીભાઈ સિંધવ,વાલાભાઈ ગરીયા, બકોલભાઈ ઠાકોર,કૌશિક બગડા, ભાવેશ ભૂષણ, નીલભાઈ રબારી, જયદિપસિંહ જાડેજા, દર્શનાબેન ઠક્કર, મોહનભાઈ બારડ, મનભાઈ પટેલ, વિસાભાઈ ચૌહાણ, મુરજી કોલી, કાનાભાઈ દાસાણી, રામદેવસિંહ જાડેજા,નાનજીભાઈ ઠાકોર ગાભાભાઈ ગોહિલ, નવીનભાઈ ભીલ, શક્તિસિંહ જાડેજા,વીઆઈપી ૨૦ બેઠકમાં ભરતભાઈ મસુરીયા, પરમાર ભરતભાઈ, વેલજીભાઈ આરઠીયા, લઘુભા વાઘેલા, રહીમ ભટ્ટી, ચાંદાજી સમા, રાજેન્દ્ર વાઘેલા, વિરાભાઈ ગોહિલ, દેવીબેન રબારી, ગોમીબેન ગાંધી, શંકરભાઈ મારાજ, ભરતભાઈ સોલંકી, કુંભભાઈ સેલોત, અંબાવી કાનજી પટેલ, રામા જેઠા બાયડ, કાયા કરસન વરચંદ, ઘનુભા પટુભા વાઘેલા,ખેંગાર પેઠા વરચંદ,ગેલા હરિ ચેડ, ભોજાભાઈ ચૌહાણ, દાનાભાઈ કાગ, હકુભા વાઘેલા, હરેશભાઈ વઘાડા, વેલાભાઈ દૈયા, લક્ષ્મણસિંહ વાઘેલા, મગાભાઈ કાન્તી, ભીમજીભાઈ પરમાર, બનેવીભાઈ વાવિયા, ડાયાભાઈ વાઘાણી, રાણાભાઈ કલ્લાણી, ભીમાભાઈ કોરથ, દેવરાજભાઈ વાઘાણી, ગોપાલભાઈ ગાંધી, મહેશભાઈ ચૌધરી, ગેલાભાઈ રબારી, ખાનાભાઈ ગોહિલ, ખેતાભાઈ અખીયાણી, વાલાભાઈ માનલર, ખોડાભાઈ આહીર, ધરમસીભાઈ પટેલ, ગૌતમભાઈ પંડ્યા,કૃષ્ણપાલસિંહ, નાથુભાઈ મારાજ, દિપકભાઈ સુતાર, ભીમાભાઈ આહીર, કાનાભાઈ આહીર, નારણભાઈ પટેલ,બાઉ પ્રજાપતિ વિરાભાઈ સોઢા, પ્રવિણભાઈ ગોહિલ, મેઘજીભાઈ પરમાર, દેવાભાઈ ગોહિલ, અમરસિંહભાઈ કોળી, મનસુખભાઈ મકવાણા, વિશાક મકવાણા, રણજીતસિંહ વાઘેલા, પરબતભાઈ , દેવજીભાઈ કોળી, મહેશ મારાજ, ભીખાભાઈ ગોહિલ, ડાયાભાઈ કોળી, અમૂલભાઈ સુતાર, વેલજીભાઈ મકવાણા, ખાનાભાઈ પન્ના, ભચુભાઈ ભુરાભાઈ પટેલ, દેવરાજ પટેલ, નરશીભાઈ વૈદ, મહાવીરસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા, રૂપેશ આહિર, રાજુબહેન જાડેજા, મહાવીરસિંહ જોગુ, ભચુભાઈ વૈદ, કાનજીભાઈ પટેલ, રામજીભાઈ ચાવડા, લાલજીભાઈ કરોતરા, રાજાભાઈ પટેલ, ગંભીરસિંહ જાડેજા, ભીખુભા સોઢા રામજીભાઈ પીરાણા, નિલેશભાઈ માળી, બીજલભાઈ વરચંદ હથુભા સોઢા, જયદીપસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેતુભા વાઘેલા, જગદીશભાઈ વણોલ, ગજુભા વાઘેલા, રણછોડભાઈ આહિર, ભરતસિંહ જાડેજા, વાઘુભા જાડેજા, હર્ષદભાઈ ઠાકર, હીરભાઈ જોષી, ગેલાભાઈ આહીર, હમીરભાઈ વરચંદ, ગોપાલભાઈ છાંગા, નારણભાઈ ઢીલા, નામરીભાઈ ઢીલા, છગનભાઈ કોટક ફોટો વિડિયો ટીમમાં ચેતન ઠક્કર, સરાભાઈ સમા, હેમતભાઈ શાહ, સન્નીભાઈ મોઢા, મેહુલભાઈ સોની, ઓમ ભાઈ ઠક્કર, કિશનભાઈ પ્રજાપતિ, મોસાબ અલી, કાનજીભાઈ બટ્ટા, અરવિંદભાઈ બટ્ટા, હેલિપેડ પર સ્વતંત્રદેવજી, વિરેન્દ્રસિંહ જાડેજા, વલમજી હુંબલ, યોગી દેવનાથબાપુ, મેહલભાઈ જોષી, પ્રદિપસિંહ સોઢા, મહેન્દ્રસિંહ વાઘેલા, બળવંતભાઈ ઠક્કર, ડોલરરાય ગોર, અમૃતબેન વાવિયા,શૈલેષ ઠક્કર, ભરત મારાજ, ઉપેન્દ્રસિંહ જાડેજા, અવિનાશભાઈ પ્રજાપતિ, નાનજીભાઈ ઠાકોર, રામજીભાઈ મુછડીયા, રાજેન્દ્ર વાઘેલા, વેલજીભાઈ અરેઠિયા, રામજુભાઈ મહિડા, રહીમભાઈ ભટ્ટી, અમરતભાઈ ભટ્ટી, ભાવેશભાઈ ગારીયા,ગણપતસિંહ, બબીબેન સોલંકી, આદાન ગઢવી, શૈતાનસિંહ ગઢવી, કેતનભાઈ માળી, યોગેશ દરજી, વિઝા સવા દેયા, નાસા વેરા દૈયા, રવા ગેલા દૈયા, ભાણા કાના કોળી, દેવજી જેસંગ હરિજન, વાજા નારણ, પાંચા જેસંગ ચાવડા,વાલા તેજા વાલા નાથા, રાવલસિંહ જાડેજા,આજા ભાઈ સુતાર, મોભસી સોઢા, સવજીભાઈ ચાવડા, ગોરાભાઈ ચાવડા, ધરમસી કોળી,કમાભાઈ કોળી, સંભુ ધાનાણી, ભવાનભાઈ વાઘાણી, રાણાભા રાઠોડ, મોમાયાભાઈ બારડ, પથાભાઈ છંદ, જેમલભાઈ બારી, ભાણાભાઈ બારી, ભીમજીભાઈ બારી, બનેવભાઈ બારી, નટુભા સોઢા, રાહુભા સોઢા, જેમલ કોલી, મનુભા વાઘેલા, નાગજી મારાજ, વાલજીભાઈ દૈયા, લખમણ વાજા ,મકવાણા નારણ, વસા ચૌહાણ, જયેન્દ્રસિંહ વાઘેલા, આજા ધાના ડોડિયા, કિરીટસિંહ જાડેજા, પુંજા નોઘા ડોડિયા, પ્રદિપસિંહ વાઘેલા, જેમલ બોડિયા, વીરભદ્રસિંહ જાડેજા, મધુભા એમ જાડેજા, ભાવેશ ગરીયા, ભાવસિંહ ઝાલા, જયરાસિંહ વાઘેલા, રામદેવસિંહ વાઘેલા,દલપતસિંહ એન જાડેજા, દલ્લા ભુરા ચૌહાણ, ભીખા ગંગા સિંધવ, સુરા ગોરા ચાંદ, વિલા વનવીર સિંધવ, રૂડા જાવડા કાનાણી, કાના કોળી, હીરા ભરવાડ, બેચારા કાના પરમાર, રાયમલ બાઉ ચૌહાણ, જગા નામરી, નાસા ખીમા કબીરીયા, વેરા ગોપારા, પચાણ સમા દૈયા, ગોવિંદભાઈ ચાવડા, જેહુનાથ બાવાજી ડાયાભાઈ કોળી, અમરાભાઈ સંઘાર અજીતસિંહ જાડેજા, હમીરભાઈ આહિર, કૃષ્ણદેવસિંહ જાડેજા, જગદીશ સુતાર, વસરામભાઈ સોલંકી, કરમસી રબારી, નાથાભાઈ રબારી, પરબતભાઈ ચાવડા, રાણુભા જાડેજા, બહાદુરસિંહ જાડેજા, મહેશભાઈ સોનારા, કાનજીભાઈ બાલા, કેશભાઈ ચૌહાણ, અરવિંદ ભાઈ ભીલ, હરદેવસિંહ જાડેજા, દેવસંગભાઈ રબારી, ભુરાભાઈ પરમાર, ઉમિયાશંકર જોશી, વસંતભાઈ કોળી, ધીરજભાઈ પટેલ, જેન્તીભાઈ પટેલ, અનુજભાઈ જાદવ, ઉપેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ મારાજ,રમીલાબેન ગોસ્વામી, જયેશભાઈ ભરવાડ, પ્રકાશભાઈ, અનિલભાઈ સાધુ, અમૃતભાઈ ભટ્ટી અબ્દુલભાઈ રૌમા, હિનાબેન સાધુ, ધર્મેન્દ્રભાઈ કચ્છી, કાનજીભાઈ આહિર, મોરારદન ગઢવી, ગૌરીબેન રાઠોડ, લખમણભાઈ કરોતરા, બળદેવભાઈ ગામોટ, દેવુભાઈ વાઘેલા, નર્મદાબેન સોલંકી, દિનેશભાઈ વાવિયા, લક્ષ્મીબેન ગોસ્વામી, ઝંખનાભાઈ બલોચ, તુલસીભાઈ ઠાકોર, લતાબેન રાજગોર, ઘનશ્યામભાઈ પૂજારા, રાજુભાઈ ચૌધરી, જકબભાઈ કુંભાર, મુરજીભાઈ પરમાર, લાલભાઈ રૌમા, શૈલેષભાઈ શાહ, ગિરિરાજસિંહ વાઘેલા, પ્રવિણભાઈ ઠક્કર, નરેન્દ્રભાઈ સોની, બળદેવભાઈ ઠક્કર, રમેશ શિયારીયા, ભાવેશભાઈ ઠક્કર, ધીંગાભાઈ પઢિયાર, રશ્મિબેન દોશી, બાબુભાઈ મુછડીયા, યશભાઈ સોની, શૈલેષભાઈ ચંદે, મહેશભા ગઢવી અવિનાશ પ્રજાપતિ, રમેશભાઈ સાધુ, રમજુભાઈ ઘાંચી, ઇસ્માઇલ ટાંક, જસવંતીબેન મહેતા, લતીબેન દરજી, રામજીભાઈ મુછડીયા, રાણાભાઈ પરમાર, પેથાભાઈ ગોહિલ, ભાણજીભાઈ ભાસડીયા, સતીષભાઈ ભરવાડ, અનોપસિંહ વાઘેલા, અશોકભાઈ માળી, પ્રવિણભાઈ વાવિયા રિગ્નેશભાઈ સોની, રણજીતસિંહ સોઢા, રાજન મહારાજ રાવતસિંહ ગોહિલ, કરસનભાઈ પટેલ,વજાભાઈ પરમાર, વેલજીભાઈ ખાના, બદુરભાઈ પરમાર બાબા રાઠોડ,રમેશ જાદવ, લખમણ પરમાર, દિલીપ જાદવ, મગાભાઈ પટેલ, બાબાજી
પટેલ, ભરતભાઈ પરમાર જયેન્દ્રસિંહ જાડેજા, જલારામભાઈ રાજગોર, લખમણભાઈ ભરવાડ આંબાભાઈ રબારી, વનાભાઈ ડોડીયા, અજાભાઈ ભરવાડ, મેઘજીભાઈ સોલંકી, પ્રભુભાઈ ચાવડા, વેલજીભાઈ સોલંકી, અરજણ રાઠોડ કિશભાઈ ખોડ, બનેવભાઈ જોગુ, દાનાભાઈ ચાવડા, દાનાભાઈ રાઠોડ, કલ્યાણભાઈ , દિનેશભાઈ, શિવરામ મારાજ, આયદાન ગઢવી, માન દાન ગઢવી, હિન્દાભાઈ ભરવાડ, નાથા ભચા આહિર, નારણ ભચા આહિર, રાજુભા જાડેજા, મનસુખભાઈ મંજેરી,ભચુભાઈ મંજેરી વાઘજી પ્રજાપતિ, રમેશભાઈ ઠક્કર, અનોપસિંહ જાડેજા, દેવાભાઈ ભરવાડ, હરેશભાઈ ચોટલિયા, વિનોદભાઈ પટેલ, ભગુભાઈ ખોડ, ગણેશભાઈ અનાવડીયા, મંગાભાઈ ભરવાડ, સુનિલભાઈ, કરસનભાઈ ભંગેરીયા, સામતભાઈ ખોડ, વસંતભાઈ પ્રજાપતિ, કુલદિપસિંહ જાડેજા, અભુભાઈ ખોડ, મેઘજીભાઈ, ધીરજલાલ રાજગોર, વિરમભાઈ રબારી, મશરૂ ભરવાડ, રમેશ ભરવાડ, સંજયભાઈ જોષી, દિગુભા જાડેજા, અલુભા સોઢા, ફનેહદશા ભાઈ શેઠ, ભગવાનભાઈ પટેલ, જસુભા જાડેજા અજીતસિંહ જાડેજા, હીરા કરસન રાવરીયા, દેવા
પટેલ, ઈશ્વર કોલી, બાબુભાઈ, રવિરાજભાઈ મકવાણા, મહેન્દ્રસિંહ ઝાલા, કેશા કોલી, ડુંગરપુરી ગોસ્વામી, હિતેશ કોલી, રામદેવભાઈ રાજગોર, જેમલ કોલી, જેરામ સોનારા, ખેંગાર ગણેશ અમરસંગ સોઢા, સામજી મનવર, હરિ બેચરા સોનારા, સહદેવસિંહ જાડેજા, દેવજીભાઈ રબારી, રાજેશ આહિર, મકુભા જાડેજા, ગામુભા જાડેજા, ભોમજી જાડેજા, ગોવિંદભાઈ વરચંદ, ભરુભાઈ ભચુ ભાઈ, હરિભાઈ માજી સરપંચ, નરશી મહેશ્વરી,મણીલાલ રાઠોડ બલદેવસિંહ જાડેજા, ભરતભા જાડેજા, સોરૂભા જાડેજા લાખાભાઈ રબારી, ખોડાભાઈ રબારી, ગોડજી ભટ્ટી, ઘનુભા જાડેજા, નરપતસિંહ જાડેજા, બાબુલાલ ગર્ગ, સી આર ચૌધરી, અવિનાશભાઈ ગેહલોત, ભોપાલસિંહ ભાડલા, હમીરસિંહ ભાયલ, અર્પણ ઠક્કર, શૈલેન્દ્રસિંહ.જે.જાડેજા, વિનુભાઈ થાનકી, દેવેન્દ્રસિંહ રાણા, મયુરસિંહ જાડેજા, હરીશચંદ્રસિંહ ચૌહાણ, જાલમસિંહ જાડેજા, મહિપાલસિંહ ઝાલા, શૈલેન્દ્રસિંહ. ડી. જાડેજા,ધ્રુવપાલસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, અર્જુનસિંહ ચુડાસમા, અજયસિંહ સરવૈયા વિજયસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ સોઢા, રામદેવસિંહ જાડેજા, મેમાભાઈ ચૌહાણ, જયવીરસિંહ ઝાલા, સામજીભાઈ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.