રેલવે સ્ટેશન પાસે યુવક પર છરીથી હુમલો

0
48
image of a robbers hands holding a knife in the shadows.

ભુજ : શહેરના રેલવે સ્ટેશન નજીક અમન નગર ચાર રસ્તા પાસે યુવક પર બે જણે હુમલો કર્યો હતો. અસલમ સુમાર ચંગલ (ઉ.વ.ર૮) નામના યુવક પર મુખી હાજી ઉર્ફે આમદ અયુબ ભચુ કેવર તથા એક અજાણયા ઈસમ આવીને પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.