ગાંધીધામની રેલવે  કોલોનીમાં યુવાનને જાતિ  અપમાનિત કરી માર મરાયો

Gandhidham Railway Gender to the young in the colony Insulted and killed

ગાંધીધામની રેલવે  કોલોનીમાં યુવાનને જાતિ  અપમાનિત કરી માર મરાયો


ગાંધીધામ : ગાંધીધામ શહેરની રેલવે કોલોની આઠ જણે યુવાનને માર માર્યો હતો.  ગણેશનગર વિસ્તારમાં રહનારો ધીરજ સામજી મહેશ્વરી નામનો યુવાન પોતાની મિત્ર બબીતા અશોક મહેરાને મળવા રેલ્વે કોલોનીમાં ગયો હતો ત્યારે તું અહી કેમ આવે છે તેમ કરીને તેના પિતા અને અન્ય ત્રણથી ચાર શખ્સોએ આ યુવાન સાથે ઝઘડો કર્યો હતો. તથા જાતિ અપમાનિત કરી લોખંડના પાઈપ, રબ્બરના પાઈપ વડે માર માર્યો હતો. પોલીસે વિવિધ કલમો તળે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ 
ધરી છે.