ભુજ : શહેરના સુરલભીટ્ટ રોડ પર આવેલા ચાંદ ચોક વિસ્તારમાં બી ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ઈશાક તૈયબ સમાના કબજામાંથી ગેરકાયદે રાખેલી છરી કબજે કરી હતી. છરી સાથે એક લાખની કિંમતની પલ્સર બાઈક નંબર જી.જે.૧ર.ઈ.જી.૦૦૧ પણ કબજે કરાઈ હતી.