શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટીવ

image description

ગાંધીનગર : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે.