વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય ૧૨મીએ ભુજમાં

0
27

ગુજરાત વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય તા.૧૨/૮ના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૧૨મીએ સવારે ૯ કલાકે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી-ભુજ ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત “૭૩મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં અધ્યક્ષપદે ઉપસ્થિત રહેશે.