રાપર-ભચાઉ વિસ્તારના ૩૪ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર રાપર તાલુકાના આડેસર ગામે રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૪ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર નગરપાલીકાના સમાવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૨ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના ગાગોદર ગામમાં લાઠી વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૨ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર નગરપાલીકાના એકતાનગર વિસ્તારમાં ઘર નં.૧ થી ૫ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર નગરપાલીકાના આયોધ્યાપુરી વિસ્તારમાં ઘર નં.૧ થી ૫ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર નગરપાલીકાના મોટોવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર નગરપાલીકાના તકીયાવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૭ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના ભીમાસર (ભું) ગામના જેતાણીવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધીને તા.૧૮/૪ સુધી, રાપર નગરપાલીકાના વાઘેલાવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના ખાંડેક ગામના રબારીવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૯ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના ગેડી ગામના દરબારવાસ શેરી વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૦

સુધીને તા.૧૯/૪ સુધી, રાપરતાલુકાના ફતેહગઢ ગામના નવાપરા વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના પલાસવા ગામના જોગુવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૦ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના ફતેહગઢ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કવાર્ટર મેઇન રોડ વિસ્તારમાં ઘર નં.૧ થી ૬ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના રવનાની ગામના રવર વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૫ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના રામવાવ ગામના વાડી વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધીને તા.૧૯/૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામના ઓસવાળવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૬૬ સુધીને તા.૧૯/૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામના પ્લોટ વિસ્તારમાં ઘર નં.૧ થી ૭૬ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના ગાગોદર ગામમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૨ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના ગવરીપર ગામમાં મંદિરવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૫ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના આડેસર ગામમાં મસ્જિદવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૪ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના ગાગોદર ગામમાં ભંગીવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૦ સુધીને તા.૧૯/૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામના પ્રજાપતિવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૭૨ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના ભીમાસર (ભું) ગામના નવાપરા વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર તાલુકાના નગરપાલીકાના સુખડધાર વિસ્તારમાં ઘર નં.૧ થી ૬ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર નગરપાલીકાના ગેલીવાડી વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર નગરપાલીકાના શ્રીજી ગાર્ડન વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર નગરપાલીકાના આયોધ્યાપુરી વિસ્તારમાં ઘર નં.૧ થી ૭ સુધીને તા.૧૯/૪ સુધી, રાપર નગરપાલીકાના અયોધ્યાપુરી વિસ્તારમાં ઘર નં.૧ થી ૭ સુધીને તા.૧૯/૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામના તીર્થ કોમ્પલેક્ષ વિસ્તારમાં ઘર નં.૧ થી ૫૫ સુધીને તા.૧૯/૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામના જયોતીનગર કોલોની વિસ્તારમાં ઘર નં.૧ થી ૬૦ સુધીને તા.૧૯/૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામના મહેસાણાનગર વિસ્તારમાં ઘર નં.૧ થી ૭૦ સુધીને તા.૧૯/૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામના પ્રજાપતિવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૭૨ સુધીને તા.૧૯/૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયાળી ગામના મોરીવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૮૫ સુધીને તા.૧૯/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.