રાજયના વાવાજાેડાગ્રસ્ત જિલ્લાઓમાં રાહતકામગીરી માટે IAS ની નિમણુંક

ગાંધીનગર ઃ ગુજરાતમાં ત્રાટકેલા તાઉતે વાવાજાેડાના પગલે જે જિલ્લાઓમાં વિનાશ વેરાયો છે ત્યાં રાહતની કાગમીરીને માટે રાજય સરકાર દવારા આઈએએસ અધિકારીઓની નિમણુકકરી છે.ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને ગીર સામેનાથ, જુનાગઢ, ભાગનવર અને અમરેલી જિલ્લાઓમાં અધિકારીઓની નિમણુંક કરવામા આવી છે. ગીર સોમનાથમાં વિપુલ મિત્રા, ભાવનગર માટે મુકેશપુરી, જુનાગઢ માટે કમલ દયાની તથા અમરેલીમાં મનોજ અગ્રવાલની નિમણુંક કરી છે.