રથયાત્રા મુદે સીએમનું મોટું નિવેદન

ગાંધીનગર : સીએમ રૂપાણીએ અમદાવાદમાં ભગવાન જથન્નાથની રથયાત્રાને લઈને મોટુ નિવેદન અપાયુ છે. રથયાત્રા બાબતે યોગ્ય સમયે નિર્ણય લેવામા આવશે. સમય-સંજોગ અને સ્થિતી અનુસાર અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા યોજવામાં આવશે તેવુ સીએમ રૂપાણીએ આજ રોજ જણાવ્યુ હતુ.આવનારા દીવસોમાં કોરોનાનુ ચિત્ર કેવુ રહે છે તે અનુસાર રથયાત્રા મામલે તે વખતે નિર્ણય લેવાશે.