ગુરૂ-ચેલાએ બંગાળમાં આદરેલી પ્રવૃતિઓ અયોગ્ય

લખનૌ : બસપા સુપ્રીમો માયાવતીએ પશ્ચીમ બંગાળમાં સર્જાયેલા ઘટનાક્રમોને લઈને ભાજપના નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે સવાલો ખડા કરી દીધા છે. તેઓએ કહ્યુ છે કે, બંગાળમાં ષડયંત્રના ભાગરૂપે મોદી-શાહ દીદીને બદનામ કરી છે. દેશના વડાપ્રધાનને આવુ વર્તન તદનયોગ્ય ન કહેવાય. હાથ ધોઈ અને મોદી એ અમિત શાહ મમતા દીદીની સરકારની પાછળ પડેલ છે. આ ઉચિત ન કહેવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here