પાકિસ્તાનના ગુજરાતમાં ભડકાઉ ભાષણના મુદે કરાઈ અટક : હાફીઝ સઈદનો બનેવી છે મકકી : જમાત ઉદ દાવાનો છે ચીફ

 

 ઈસ્લામાબાદ : આતંકવાદ મામલે વિશ્વકક્ષાએથી ઘેરાયેલા પાકીસ્તાનમાં આતંકવાદ મામલે વધુ એક કાર્યવાહી કરાઈ છે. પાકીસ્તાનના ગુજરાતમાં ભડકાઉ ભાષણ આપનાર અને ભારતના મુબઈ હુમલાનો મોસ્ટ વોન્ટેડ આરોપી અને આતંકવાદી અબ્દુલ રહેમાન મકકીની ધરપકડ કરવામા આવી છે. પાકીસ્તાનના ગુજરાવાલામાથી તેની અટક કરી અને તેને લાહેરા જેલમાં મોકલી આપવામં આવ્યો છે. ઝડપાયેલા આતંકી હાફીસ સઈદનો બનેવી થાય છે તથા જમાત ઉદ દવાનો ચીફ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here