માંડવી-મુન્દ્રા વિસ્તારના ૬૭ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર મુન્દ્રા શહેરની હસનપીર બજાર, પ્રથમ ઘર સલીમ જત, છેલ્લું ઘર ચાકી અબ્દુલ કુલ-૪ ઘરોને, મુન્દ્રા શહેરના મદ્રેસા ફળીયું પ્રથમ ઘર નિજારલી ખોજા છેલ્લું ઘર કસમભાઇ પીંજારા કુલ-૪ ઘરોને, મુન્દ્રાના ન્યુ કોસ્ટલ ગાર્ડ પ્રથમ ઘર સીજલ ક્રિષ્ના છેલ્લું ઘર અજીતસિંહ ઝાલા કુલ-૪ ઘરોને, મુન્દ્રા તાલુકાના છસરા ગામે મૈન રોડ, પ્રથમ પાચા ખીમા છેલ્લું ઘર જૈન્તિ અરજન કુલ-૩૩ ઘરોને અને લુહાર ફળીયામાં છસરા પ્રથમ ઘર મામદ સુલેમાન છેલ્લું ઘર કાસમ મામદ કુલ-૨૮ ઘરોને, તાલુકાના ગોયરસમા પ્રથમ ઘર અરવિંદ રમસંગજી છેલ્લું ઘર ચતુસિંહ જાડેજા કુલ-૨૭ ઘરોને, શહેરના બારોઇ વિસ્તારમાં શિશુમંદિર પ્રથમ ઘર સુજીતભાઇ અરૂનભાઇ છેલ્લું ઘર ગુરૂવિંદર શિંગ કુલ-૨૪ ઘરોને અને  અમિતભાઇ આહિર છેલ્લું ઘર પરેશ પટેલ કુલ-૨૪ ઘરોને, વિજય પાર્ક બારોઇ પ્રથમ ઘર સંજય નિમવત છેલ્લું ઘર રાકેશ શર્મા કુલ-૨૨ ઘરોને, સૂર્યાનગર બારોઇ પ્રથમ ઘર જાડેજા વિક્રમસિંહ છેલ્લું ઘર ગઢવી હરિભાઇ કુલ-૨૯ ઘરોને, બારોઇના પારસનગર પ્રથમ ઘર કુમાર કૃણાલ છેલ્લું ઘર રાજેશ સોલંકી કુલ-૩૧ ઘરોને, બારોઇના ભરતભાઇ ચાવડા છેલ્લું ઘર ભરતભાઇ જેરામ કુલ-૩૦ ઘરોને, બારોઇના અંબિકાનગર પ્રથમ ઘર અવિનાશ ગૂંટ છેલ્લું ઘર વિશાલ લંગા કુલ-૩૧ ઘરોને, રામરહિમનગર પ્રથમ ઘર આદમભાઇ કુંભાર છેલ્લું ઘર હુસેન ઉમર કુલ-૨૮ ઘરોને, વસંત હેરિટેજ પ્રથમ ઘર ભરતસિંહ જાડેજા છેલ્લું ઘર અજય પાંડે કુલ-૩૨ ઘરોને, જૈનનગરના હરિભાઇ પટેલ છેલ્લું ઘર વિજયભાઇ વાદર કુલ-૩૪ ઘરોને, શિલ્પ વાટિકા પ્રથમ ઘર સંજય ચેહલ છેલ્લું ઘર હરેશ ચેહલ કુલ-૩૨ ઘરોને, તાલુકાના નાના કપાયા ગઢવીવાસ, દેવરાજ ગઢવી છેલ્લું ઘર વછીયાભાઇ કુલ-૩૦ ઘરોને, તાલુકાના બરાયા ગામે થોડા ચગંજી કુંવરજી છેલ્લું ઘર રતાંજી જાડેજા કુલ-૧૪ ઘરોને, શહેરના મહેશનગર પ્રથમ ઘર મુકેશ મહેશ્વરી છેલ્લું ઘર મહેશ સામજી કુલ-૨૮ ઘરોને, તાલુકાના કુન્દ્રોડી પ્રથમ ઘર ભરતસિંહ જાડેજા છેલ્લું ઘર હથુભા જાડેજા કુલ-૩૩ ઘરોને, શહેરના ઉમિયાનગર ખુમાનસિંહ ઝાલા અને છેલ્લું ઘર કપિલ હાડોપાણી કુલ-૨૧ ઘરોને તા.૨૨/૫ સુધી, બારોઇ વિસ્તારના ખેતરપાળનગર પ્રથમ ઘર હેમરાજ શર્માના ઘરથી રવિન્દ્ર ચૌધરીના ઘર સુધી કુલ-૩૩ ઘરોને, બારોઇના ડાયમંડ સૌ પ્રથમ ઘર રામજી મેઘજીના ઘરથી રવિ કારગઠીયાના ઘર સુધી કુલ-૩૦ ઘરોને, બારોઇના શિલ્પવાટિકા પ્રથમ ઘર પટેલ યોગેશના ઘરથી સિયારામ શર્માના ઘર સુધી કુલ-૩૧ ઘરોને, મુન્દ્રા શહેરના મહેશનગરમાં પ્રથમ ઘર મુનિરા રફીકના ઘરથી નાવીબેન પ્રવિણના ઘર સુધી કુલ-૨૭ ઘરોને, તાલુકાના બરાયા ગામમાં મંદિરની બાજુમાં પ્રથમ ઘર જાડેજા પ્રવિણસિંહ બચુભાના ઘરથી ખેતુભા લધુભાના ઘર સુધી કુલ-૧૫ ઘરોને તા.૨૦/૫ સુધી, તાલુકાના ભદ્રેશ્વર ગામે ડેલી ચોકમાં દિલીપસિંહ નટુભા છેલ્લું ઘર કાનભા જે જાડેજા કુલ-૩૦ ઘરોને, શહેરના ઉમિયાનગર પ્રથમ ઘર અબ્દ્રેમાન સમેજા છેલ્લું ઘર ગરવા અશોક કુલ-૧૮ ઘરોને તા.૧૯/૫ સુધી,  માંડવી શહેરના ઘવલનગર-૧ પ્રથમ ઘર ડો.કુલદીપ વેલાણીના ઘરથી અંશ ધોળુના ઘર સુધી કુલ-૭ ઘરોને, માંડવી શહેરની દાદાની ડેરી જોગીવાસ, પ્રથમ ઘર પરેશભાઇ દામજી જોગીના ઘરથી કાંતીકાબેન ભટ્ટીના ઘર સુધી કુલ-૯ ઘરોને, માંડવી શહેરની શીતલનગર પ્રથમ ઘર વિંજોડા પુરબાઇ આત્મારામના ઘરથી વિજય જેપારના ઘર સુધી કુલ-૧૧ ઘરોને, માંડવી શહેરના સલાયા પ્રથમ ઘર જૈનબ મોહમંદ લાખાણીના ઘરથી સામેન રાયમાના ઘર સુધી કુલ-૧૩ ઘરોને, શહેરના લુણંગનગર, અમીનાબેન હુસેન લુહારના ઘરથી મજીદ કુંભારના ઘર સુધી કુલ-૧૨ ઘરોને, સુભાષનગર પ્રથમ ઘર સરોજબેન પ્રદીપ મામતોરાના ઘરથી દીત્ય સોદાગરના ઘર સુધી કુલ-૧૪ ઘરોને, માંડવી તાલુકાના ગોધરા ગામે વાડી વિસ્તારમાં પ્રથમ ઘર બાબુ પટનીના ઘરથી રતનશી નથુના ઘર સુધી કુલ-૧૦ ઘરોને, માંડવી તાલુકાના નાગ્રેચા ગામે પ્રથમ ઘર જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજાના ઘરથી છના ફકીરમામદ ઉસ્માનના ઘર સુધી કુલ-૯ ઘરોને તા.૧૮/૫ સુધી, મુન્દ્રા તાલુકાના વાઘુરા ગામે પ્રથમ ઘર પંચાન ચાવડા છેલ્લું ઘર મંગળ મજેઠીયા કુલ-૩૧ ઘરોને, તાલુકાના ગુંદાલા ગામે ઉપલોવાસ પ્રથમ ઘર વીરજી ખામુ છેલ્લું ઘર મેઘજી ખીમા કુલ-૨૧ ઘરોને, બારોઇના શાંતિ નિકેતનમાં જય મિશ્રા છેલ્લું ઘર સુરેશ ઝાલા કુલ-૨૭ ઘરોને, બારોઇના પારસનગર પ્રથમ ઘર નારણભાઇ ગઢવી છેલ્લું ઘર નીરજકુમાર કુલ-૩૪ ઘરોને, મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે સ્કુલ પાસે પ્રથમ ઘર જશુભા જીવનજી છેલ્લું ઘર જાડેજા બળવંતસિંહ કુલ-૨૭ ઘરોને, તાલુકાના વિરાણીયા ઉગમણો વાસ, પ્રથમ ઘર રાજુભા કારૂભા છેલ્લું ઘર જાડેજા શકિતસિંહ કુલ-૩૧ ઘરોને, ઝરપરા લાઇરાવાડી, પાલા વિશ્રામ છેલ્લું ઘર સવરાજ કાકુ કુલ-૩૨ ઘરોને, બારોઇના કૈલાશ પાર્ક, પ્રથમ ઘર મુકેશ પ્રજાપતિ છેલ્લું ઘર પરમાર કાંતિભાઇ કુલ-૩૦ ઘરોને, મુન્દ્રા શહેરની વેરાઇ કૃપા પ્રથમ ઘર ધવલ ચોકસી છેલ્લું ઘર નટુભાઇ જાડેજા કુલ-૨૭ ઘરોને, નાના કપાયા ગામે વૃંદાવન પાર્કમાં પ્રથમ ઘર અનિલભાઇ પાઠક છેલ્લું ઘર નીરજ પાઠક કુલ-૩૩ ઘરોને, ભદ્રેશ્વર ઈન્દિરાવાસ પ્રથમ ઘર વાલજીભાસ ભીમજી છેલ્લું ઘર મોહન શેખા કુલ-૨૮ ઘરોને, નાના કપાયાના આશાપુરાનગર પ્રથમ દિપક પાંડે છેલ્લું ઘર અવિનાશ રાવ કુલ-૩૧ ઘરોને, નાના કપાયાની ખજુરવાડી એફીસ મેન છેલ્લું ઘર મોનુ કુમાર કુલ-૩૧ ઘરોને, મુન્દ્રા શહેરની ઉમિયાનગર પ્રથમ ઘર મહેશ્વરી વીરજી છેલ્લું ઘર કમલેશ સોમપુરા કુલ-૧૮ ઘરોને, મુન્દ્રાની કૃષ્ણ સોપ્રથમ ઘર જગદીશ મારજ છેલ્લું ઘર મહાદેવ હરજી કુલ-૨૫ ઘરોને, મુન્દ્રાની ઉમીયાનગર પ્રથમ ઘર અબ્દ્રેમાન સમેજા છેલ્લું ઘર માનસી ગઢવી કુલ-૨૦ ઘરોને, મુન્દ્રાના વત્સલ પાર્ક પ્રથમ પ્રેમજીભાઇ માળી અને છેલ્લું ઘર વિભૂતિ સિંહા કુલ-૭ ઘરોને, મુન્દ્રાના ઉમીયાનગર પ્રથમ નાગશી મહેશ્વરી છેલ્લું ઘર જાવેદ સમેજા કુલ-૧૬ ઘરોને, ઉમીયાનગરમાં પ્રથમ ઘર જાડેજા શીલભાદર છેલ્લું ઘર ઝાલા દિલીપસિંહ કુલ-૧૬ ઘરોને, મુન્દ્રા તાલુકાના વડાલા ગામે જોગીવાસમાં કેશરબેન રાણાભાઇ છેલ્લું ઘર જેઠાભાઇ જોગી કુલ-૩૬ ઘરોને, મુન્દ્રા તાલુકાના શેખડીયા ગામે પ્રથમ ઘર રમેશ કાનજી છેલ્લું ઘર ડાયાભાઇ ગઢવી કુલ-૪૪ ઘરોને તા.૨૧/૫ સુધી, માંડવીના ગોકુલવાસમાં પ્રથમ ઘર મુંછડીયા રાજેશ આત્મારામના ઘરથી ભૂમિ ડુંગરખીયાના ઘર સુધી કુલ-૮ ઘરોને, માંડવીના સુમરાવાસમાં પ્રથમ ઘર મુસ્તાક રમજુ સુમરાના ઘરથી ક્ષા સુમરાના ઘર સુધી કુલ-૧૨ ઘરને, માંડવીની જીઈબી કોલોની, પ્રથમ ઘર કટુઆ દિનેશ મીઠુભાઇના ઘરથી આયુષી મહેશ્વરીના ઘર સુધી કુલ-૧૩ ઘરોને, માંડવીની હાજી હસન હોસ્પિટલ પાછળ સલાયા, પ્રથમ ઘર શકુરભાઇ સીધીક ચીંગરાના ઘરથી અહેમદ સફના ઘર સુધી કુલ-૭ ઘરોને, માંડવીની વૃંદાવન પાર્ક, પ્રથમ ઘર નીતીનભાઇ નારાયણભાઇ પટણીના ઘરથી નેહા પટણીના ઘર સુધી કુલ-૯ ઘરોને, માંડવીના માધવનગર પ્રથમ ઘર પવન મંગલરામ ખાંટના ઘરથી યુકિત મદારીના ઘર સુધી કુલ-૧૧ ઘરોને, માંડવી તાલુકાના મોમાયમોરાના યમુનાચોક,પ્રથમ ઘર ભીમજી કરમશી જબુઆણીના ઘરથી વેલજી માધવજી જબુઆણીના ઘર સુધી કુલ-૯ ઘરોને, માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે સાર્વજનિક દવાખાનાની બાજુમાં પ્રથમ ઘર ધોરીયા નારાણ પુનશીના ઘરથી લાલજી પુનશી ધોરીયાના ઘર સુધી કુલ-૧૧ ઘરોને, માંડવી તાલુકાના શીરવા ગામે વાડી વિસ્તારમાં પ્રથમ ઘર દીલીપ દયાનંદ ભાનુશાળીના ઘરથી હિતેન ભાનુશાળીના ઘર સુધી કુલ-૧૨ ઘરોને તા.૧૯/૫ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.