ભુજ શહેર તથા તાલુકાના ૬૮ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના વડવારા ગામે આવેલ ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરના ઓધવ એવેન્યુ-૨, પ્રમુખ સ્વામીનગરમાં આવેલ ઘર નં.૧૪૬/૧૪૮/૧ થી ૧૪૬/૧૪૮/૩ કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં એસ.સી.-૩ ની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં દેવ-એવેન્યુમાં આવેલ ઘર નં.૬૮ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે દરબારવાસમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરના કેમ્પ એરીયા વિસ્તારમાં ચાઠી ફળીયામાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર શીવ પારસ સોસાયટીમાં આવેલ મકાન નં.૧ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં રામવાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરના જેષ્ઠાનગરમાં ગણેશચોકમાં હોમકાર એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જેનાવાસમાં શિવનગર વિસ્તારમાં આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે વણકરવાસમાં આવેલ ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર ભકિતપાર્કમાં આવેલ ઘર નં.૮૪ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં નરનારાયણનગરમાં આવેલ ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં નવી ઉમેદનગરમાં આવેલ ઘર નં.૪૪૭ થી ૧૫૪ કુલ-૮ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નીચલાવાસમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં ન્યુ રેલવે કોલોનીમાં આવેલ ઘર નં.૨૨-બી થી ૨૦-બી સુધી કુલ-૬ ઘરોને તા.૭/૫ સુધી,ભુજ તાલુકાના માધાપર ગામે બાપાશ્રીના મંદિર પાસે આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના કુકમા ગામે દાતારપીર સોસાયટીમાં આવેલ ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને તા.૭/૫ સુધી,ભુજ શહેરમાં જી.આઇ.ડી.સી.હંગામી આવાસમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે નવાવાસમાં વરસાણીનગરમાં આવેલ ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં આશાપુરા સોસાયટીમાં આવેલ મકાન નં.૨૪૪૮/૩ તથા ૨૩૮૯, ૫૪/બી, ૧ અને ૨ કુલ-૫ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં આયાનગર, ઓધવવીલામાં આવેલ ઘર નં.૪૦૨/બી તથા ૪૦૨/એ, ૪૦૩/એ અને ૪૦૧/એ કુલ-૪ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં વ્યાયામ શાળા પાસે, વનવિહાર સોસાયટીમાં આવેલ મકાન નં.૧૦,૧૨,૧૪,૧૫ કુલ-૪ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં વાલ્મીકીનગરમાં, લોટસ કોલોની, આંગણવાડી પાસે આવેલ ઘર નં.૧ થી ૭ કુલ-૭ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના મોટા બંદરા ગામે આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ વિસતારમાં આવેલ ઘર નં.૪૭૭ થી ૪૮૦ કુલ-૪ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે હોસ્પિટલ સ્ટાફ કવાર્ટરમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં ગાયત્રી ગરબી ચોક જુની રાવલવાડીમાં આવેલ ઘર નં.૧૮૮ થી ૧૯૩ કુલ-૬ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસમાં ગોકુલધામમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં ગરબી ચોક પાસે આવેલ ઘર નં.૩૯/એ/૧, ૩૮/બી, ૩૮/સી, ૪૧ કુલ-૪ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં સરદાર પટેલ નગર, હરીપર રોડ પર આવેલ ઘર નં.૬૩/૩ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે વર્ધમાનનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં ઓધવપાર્ક-૨ પ્રમુખસ્વામીનગરમા; ઘર નં.૫૬ થી ૫૮ કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં પ્રમુખ પાર્કમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના મીરઝાપર ગામે સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં નાના યક્ષ વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના ભુજ શહેરના ભકિત પાર્ક સીમંધર સીટી પાછળ આવેલ મકાન નં.૮૪ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી,  ભુજ શહેરના મહાદેવનગર-૧ માં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના ભુજ શહેરમાં વોકળા ફળીયા શેઠીયા ડેલીમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૭/૫ સુધી,ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગર ઓધવપાર્ક-૩ માં આવેલ ઘર નં.ઈ-૩ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના મોખાણા ગામે ઢીલાવાસમાં આવેલ ઘર નં.૧ થી ૮ કુલ-૮ ઘરોને તા.૭/૫ સુધી,ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં ગુંદાવાળીમાં આવેલ ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં માધાપર રોડ પર શીવમપાર્કમાં આવેલ ઘર નં.૯૨ થી ૯૪ કુલ-૪ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના મીરઝાપર ગામે મોચીરાઇ રોડ પર આવેલ ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરના એન.આર.આઇ.કોલોનીમાં આવેલ ઘર નં.૮૬ થી ૮૮ કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં જયનગરમાં આવેલ ઘર નં.૨૨ થી ૨૫ કુલ-૪ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ઓધવ પાર્ક-૨ માં આવેલ મકાન નં.ઈ/૪ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં આઈયાનગરમાં આવેલ ઘર નં.૪૧૩/એ, ૪૧૩/બી, ૪૧૪/બી કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના આણંદસર ગામે જુની આગળવાડીની સામેના વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં મોટા ઉપર આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં નવી ઉમેદનગરમાં આવેલ ઘર નં.૬૩૧ થી ૬૩૮ કુલ-૮ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર આવેલ ઘર નં.૩ અને ૪ કુલ-૨ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં નરનારાયણ નગરમાં આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં વડવારી બજારમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં પીન્ક સીટી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં આઈયાનગરમાં આવેલ ઘર નં.૪૩૯ અને ૪૪૦ કુલ-૨ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં આઈયાનગરમાં જુનાવાસમાં શ્રીજી સ્કુલ પાસે આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરના વાલદાસનગરમાં શેરીgનં.૧૩/એ માં આવેલ મકાન નં.૭ થી ૯ કુલ-૩ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં શિવકૃપાનગરમાં આવેલ ઘર નં.૯ થી ૧૧ એન. ૩,૪/એ, ૪/બી કુલ-૬ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં સહયોગનગરમાં શેરી નં.૭ માં આવેલ ઘર નં.સી/૫૪૪, સી/૫૪૩, સી-૫૩૬, સી/૫૩૭ કુલ-૪ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં આવેલ ઘર નં.૫૪/બી કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં જયશ્રી આશાપુરા સોસાયટીમાં આવેલ ઘર નં.૨ થી ૫ કુલ-૪ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં વાલરામ રેસીડેન્સીમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડમાં અંબિકા સોસાયટીમાં આવેલ ઘર નં.૬ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી, ભુજ શહેરના વાલરામનગર-૨ માં આવેલ ઘર નં.૧૧૯ થી ૧૨૩ અને ૮૪ થી ૮૭ કુલ-૮ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે નવાવાસમાં વરસાણીનગરમાં આવેલ ઘર નં.૧ થી ૫ કલ-૫ ઘરોને તા.૭/૫ સુધી, ભુજ શહેરમાં શિવપારસ સોસાયટી મુન્દ્રા રોડ પર આવેલ મકાન નં.૧ કુલ-૧ ઘરને તા.૭/૫ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરનાની દ્વારા ફરમાવેલ છે.