ભુજ શહેર તથા તાલુકાના ૫૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજ : જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની
માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં જેષ્ઠાનગરમાં અર્બન-૨ ની સામે આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને
તા.૧૩/૪ સુધી, ભુજ શહેરમાં સેજવાલા માતામમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને
તા.૧૩/૪ સુધી, ભુજ તાલુકાના બળદીયા ગામે હિરાણીનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩
ઘરોને તા.૧૩/૪ સુધી, ભુજ તાલુકાના જદુરા ગામે સમેજાવાસમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને
તા.૧૩/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ઐશ્વર્યાનગરમાં આવેલ ઘર નં.૧ થી ૪
સુધી કુલ-૪ ઘરોને તા.૧૩/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે હર્ષિલ પાર્ક ગ્રીન
સીટીમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૩/૪ સુધી, ભુજ શહેરમાં લોટસ કોલોનીમાં
વાલ્મીકીનગરમાં દરગાહની સામે આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ તાલુકાના
કુકમા ગામે મોટી શેરી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૧૪/૪ સુધી, ભુજ
તાલુકાના માધાપર જુનાવાસ ગામે ઓધવબાગ-૨ માં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને
તા.૧૪/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે માધવ રેસીડેન્સીમાં આવેલ ઘર નં.૧ થી
૬ સુધી કુલ-૬ ઘરોને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગરમાં આવેલ ઘર નં.૩૪ કુલ-૧
ઘરનેતા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં હિંગળાજવાડીમાં આવેલ ઘર નં.૬ કુલ-૧
ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં જુની ઉમેદનગરમાં આવેલ ઘર નં.૪૪૮ કુલ-૧ ઘરને
તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં દિધ્ધામેશ્વર કોલોની સરકારી કવાર્ટસમાં આવેલ ઘર નં.ઈ-૧, કુલ-૧
ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં કન્યા છાત્રાલયની પાછળ આવેલ ઘર
નં.૫૫ કુલ-૧ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર મહેન્દ્ર એપાર્ટમેન્ટમાં આવેલ
ઘર નં.૩૦૩ કુલ-૧ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં લાલ ટેકરીમાં પુંજાભાઇ ટાવર્સમાં પહેલા
માળે આવેલ ઘર નં.૧-ઇ કુલ-૧ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં ભવનાથ
મંદિર ગરબી ચોક પાસે આવેલ ઘર નં.૫૭ કુલ-૧ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર
ગામે નવાવાસમાં દરબારવાડીમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૧૪/૪ સુધી, ભુજ

તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં સુથાર ફળિયામાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને
તા.૧૪/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૨ સુધી
કુલ-૨ ઘરોને તા.૧૪/૪ સુધી, ભુજ તાલુકાના કોડકી ગામે જુનાવાસમાં સ્વામીનારાયણ મંદિરવાળી
શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં છઠ્ઠીબારી રીંગરોડ પર
કેશવ એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને (બંધ ઘર-૨) તા.૧૪/૪ સુધી, ભુજ
શહેરમાં સુરલભીટ રોડ પર આત્મારામ સર્કલ પાસે કસ્વા પાર્કમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને
તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં સરપટ ગેટની બહાર ત્રયંબકેશ્વર મંદિરની સામે આવેલ ઘર નં.૧ થી
૩ સુધી કુલ-૩ ઘરને (બંધ ઘર-૧) તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં એરપોર્ટ રોડ પર ગાંધીનગરીમાં
આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં નરનારાયણનગર-૧ માં
આવેલ ઘર નં.૪ કુલ-૧ ઘરને તા.૧૦/૪ સુધી, ભુજ તાલુકાના નાડાપા ગામે કાગી વાસમાં આવેલ
ઘર નં.૧ થી ૩ કુલ-૭ ઘરોને તા.૧૨/૪ સુધી, ભુજ તાલુકાના કાલી તલાવડી ગામે આહિર વાસમાં
આવેલ ઘર નં.૧ થી ૧૨ સુધી કુલ-૧૨ ઘરોને તા.૧૨/૪ સુધી, ભુજ શહેરમાં નાગર ચકલામાં
આવેલ ઘર નં.૧ અને ૨ ને કુલ-૨ ઘરોને તા.૧૨/૪ સુધી, ભુજ તાલુકાના કોટડા (ઉગમણા) ગામે
શ્રીરામ સોસાયટીમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૧૨/૪ સુધી, ભુજ તાલુકાના
માધાપર નવાવાસ ગામે ભીમાસર ડી.પી.ચોકમાં આવેલ ૧ ઘરને તા.૧૨/૪ સુધી, ભુજ તાલુકાના
સુખપર ગામે બસ સ્ટેન્ડની પાછળ આવેલ ઘર નં.૧ થી ૧૦ સુધી કુલ-૧૦ ઘરોને તા.૧૨/૪ સુધી,
ભુજ તાલુકાના માનકુવા ગામે કોડકી રોડ પર ડ્રીમસીટીમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩
ઘરોને તા.૧૨/૪ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં આવેલ ઘર નં.૧૭/૩ કુલ-૧ ઘરને
તા.૧૨/૪ સુધી, ભુજ શહેરમાં જુની ઉમેદનગરમાં આવેલ ઘર નં.૨૪૯ કુલ-૧ ઘરને તા.૧૨/૪
સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે સુમરાવાંઢમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩
ઘરોને તા.૧૨/૪ સુધી, ભુજ શહેરના સુરલભીટ રોડ પર આત્મારામ સર્કલ પાસે હિન્દેસ્તાની સિટીમાં
આવેલ ૧ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે પટેલવાસમાં ભાઇઓના સ્વામીનારાયણ
મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોનેતા.૧૪/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર
નવાવાસ ગામે હોટેલ ફર્નમાં આવેલ રૂમ નં.૧ કુલ-૧ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ તાલુકાના
માધાપર જુનાવાસ ગામે ખોજા ફળિયામાં આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૧૪/૪ સુધી,
ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં મોરા ઉપરા આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને
તા.૧૪/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં ઘનશ્યામનગરમાં આવેલ ઘર નં.૧ થી
૩ કુલ-૩ અને ૧ બંધ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે દીપ દર્શન
એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં જુની
રાવલવાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૮૪ કુલ-૧ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં
પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઘર નં.બી/૩૬ કુલ-૧ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં
પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઘર નં.૮૩ કુલ-૧ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં નવી
રાવલવાડીમાં પાર્થ બંગ્લોઝમાં આવેલ ઘર નં.૮ કુલ-૧ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા
રિલોકેશન સાઇટમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઘર નં.૧૦૩૨ કુલ-૧ ઘરને તા.૧૪/૪ સુધી, ભુજ
તાલુકાના માધાપર નવાવાસ ગામે આશા હોમ્સમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને
તા.૧૪/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં નિર્મલસિંહની વાડીમાં આવેલ ઘર નં.૬૧/સી કુલ-
૧ ઘરને તા.૧૫/૪ સુધી, ભુજ શહેરમાં સરદાર પટેલ નગરમાં સેકટર-૪ માં આવેલ ઘર નં.૨૨
કુલ-૧ ઘરને તા.૧૫/૪ સુધી, ભુજ તાલુકાના કોડકી ગામે મખણા રોડ પર આવેલ ઘર નં.૧ થી ૪
સુધી કુલ-૪ ઘરોને તા.૧૫/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ગોકુલધામ-૧ માં
આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૫/૪ સુધી, ભુજ શહેરમાં જુની ઉમેદનગર
કોલોનીમાં આવેલ ઘર નં.૨૨૩ કુલ-૧ ઘરને તા.૧૫/૪ સુધી, ભુજ શહેરમાં નવી ઉમેદનગર
કોલોનીમાં આવેલ ઘર નં.૬૧૫ કુલ-૧ ઘરને તા.૧૫/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં
કતિરા કોમ્પલેક્ષની પાછળ આવેલ ઘરનં.સી-૧૧૫ કુલ-૧ ઘરને તા.૧૫/૪ સુધી, ભુજ શહેરમાં
પ્રમુખસ્વામીનગરમાં ઓધવ એવેન્યુ-૨ માં આવેલ ઘર નં.સી-૧૫૫ કુલ-૧ ઘરને તા.૧૫/૪ સુધી,
ભુજ શહેરમાં આઈયાનગરમાં આવેલ ઘર નં.૪૦૦-એ કુલ-૧ ઘરને તા.૧૫/૪ સુધી, ભુજ શહેરમાં
ઘનશ્યામનગરમાં આશુતોષ એપાર્ટમેન્ટવાળી શેરીમાં આવેલ ઘર નં.૧૩ કુલ-૧ ઘરને તા.૧૫/૪
સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧૦૧ સહિત3ઘર નં.૩૦૧
થી ૩૦૪ કુલ-૪ ઘરોને તા.૧૫/૪ સુધી, ભુજ શહેરમાં ખાવડા રોડ પર જિલ્લા મરઘાં વિસ્તરણ
કવાર્ટસમાં આવેલ ઘર નં.૧ તથા ઘર નં.૨ કુલ-૨ ઘરોને તા.૧૫/૪ સુધી, ભુજ શહેરમાં વોકળા
ફળિયામાં શેઠીયા ડેલીમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૧૫/૪ સુધી, ભુજ શહેરમાં
સંજોગનગરમાં મુસ્તફાનગરમાં આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘર અને ૧ બંધ ઘરને તા.૧૫/૪
સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં પહાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી
કુલ-૪ ઘરોને તા.૧૫/૪ સુધી, ભુજ શહેરમાં વિજયનગરમાં યશ બેંકની બાજુમાં આવેલ ઘર નં.૧૬
કુલ-૧ ઘરને તા.૧૫/૪ સુધી, ભુજ શહેરમાં દાદુપીર રોડ પર વાલ્મિકીવાસમાં આવેલ ઘર નં.૧ થી
૪ સુધી કુલ-૪ ઘરોને તા.૧૫/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ
પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની
આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮
તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ
મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.