ભુજ : શહેરમાં આવેલ જુના કોંગ્રેસ ભવનની બાજુમાં ચાની હોટલ પાસે મીલન બજારના આંકડાનું બુકિંગ લેતા શખ્સને એલસીબીએ ધરબોચી લીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પ્રમુખ સ્વામીનગરમાં રહેતા મયુર પ્રાણલાલ ઠક્કર (ઉ.વ.૪ર) ને એલસીબીએ છાપો મારી રોકડા રૂપિયા ૧૪,૪૩૦ તથા એક મોબાઈલ કિ.રૂા.પ૦૦ એમ ૧૪,૯૩૦ ના સાથે ઝડપી પાડી એ ડિવીઝન પોલીસ ના હવાલે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here