ભુજ : શહેરના કેમ્પ એરિયામાં પઠાણ ફળિયા ખાતે રહેતા આસિફ અલીમામદ સુરંગી (ઉ.વ. ર૯) ભુજથી રાજકોટ બોેરો લઈ જતા હતા ત્યારે માળિયા-મિયાણા પાસે હમીપર ચોકડી પાસે બોલેરો પલટી મારી જતા ઈજા પહોંચી હતી. બોલેરો ચાલકને જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.