ઢાકા : કોરોના મહામારીએ ફરીથી વિશ્વભરમાં ફુંફાડો ફેલાવી દીધો છે ત્યારે હવે બાંગ્લાદેશમાં પણ આગામી સાત દીવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દેવામા આવી છે. આગામી પાંચ એપ્રીલથી સાત દીવસ સુધી અહી લોકડાઉન રહેશે.