મધ્ય પ્રદેશમાંથી પાણી છોડાતા ડેમમાં ૪૦૧૪ ક્યુસેકની જળરાશી વધી

 

ગાંધીનગર : એકતરફ ઉનાળો આકરો મિજાજ દેખાડી રહ્યો છે તો બીજીતરફ પાણીની કટોકટીના રાજયમાં અહેવાલો સામે આવ્યા છે તે વચ્ચે જ ગુજરાત માટે રાહતરૂપ એહવાલ સામે આવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત વધુ માહીતી અનુસાર ગુજરાતના પાણીની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળસપાટીમાં વધારો થવા પામ્યો છે. હાલમાં ડેમમાં ૪૦૧૪ કયુસેક પાણીની વધુ આવક થવા પામી છે. મધ્યપ્રદેશમાંથી પાણી છેાડવામા આવતા ડેમની જળસપાટીમાં વધારો થવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here