નખત્રાણામાં રહેણાક મકાનમાંથી રૂા. ૮,૪૦૦નો દારૂ પકડાયો

નખત્રાણા : શિવનગરના રહેણાક મકાનમાંથી પોલીસે દારૂની બોટલ નં. ર૪ કિ.રૂા. ૮,૪૦૦ સાથે આરોપીની અટક કરી હતી.નખત્રાણા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ શિવનગરના રહેણાક મકાનમાંથી ગેરકાયદેસર રીતે દારૂની બોટલ નંગ -ર૪ કિ.રૂા. ૮,૪૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી અજીતસિંહ શંભુસિંહ ચૌહાણ (ઉ.વ. ર૪) (રહે શિવનગર)ની અટક કરી હતી.