ધો.૧૦ના પરીણામોના મુલ્યાંકન માટે બેઠક મળી

માધ્યમિક-ઉચ્ચ માધ્યમીક શિક્ષણ બોર્ડના ચેરમેન રહ્યા હાજર

ગાંધીનગર : સીબીએસઈની ગાઈડલાઈન અનુસાર ધો. ૧૦ના પરીણામો તૈયાર કરવામા આવી શકે છે તેવી માહીતી આજ રોજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનની મળેલી બેઠક બાદ વાત બહાર આવવા પામી રહી છે. ધો. ૧૦ના છાત્રોના પરીણામોના મુલ્યાકન સબંધે આ બેઠકમાં જરૂરી ચર્ચા કવરામાં આવી હતી.