દુધઈ સબ બ્રાન્ચ કેનાલના બાકી રહેલ કામોની વિધાનસભા કાર્યાલય ખાતે અધ્યક્ષને રજુઆત કરવામાં આવી

0
108

આજરોજ ગુજરાત વિધાનસભા કાર્યાલય ખાતે અધ્યક્ષ શ્રી ડો નિમાબેન આચાર્યને કચ્છના અગ્રણીઓએ દુધઈ સબ બ્રાન્ચ કેનાલના (23 થી 67 કિમી) ઘણા સમયથી બાકી રહેલ છે, તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ આગામી સમયમાં તે અંગેની ત્વરિત ધોરણે કાર્યવાહી શરૂ થાય તે અંગે માનનીય અધ્યક્ષ શ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી.