તો જ કોરોનાને નાથી શકીશું” – નિવૃત બેંક ઓફિસર રાજેન્દ્ર ગોર

“મારૂ નામ રાજેન્દ્ર ગોર છે. હું નિવૃત બેંક ઓફિસર છું. આજે હું બીજો ડોઝ લેવા આવ્યો છું. વેકસીનની કોઇ આડઅસર નથી. રાવલવાડી વ્યાયામશાળા રસી લેવા આવ્યો છું. સ્ટાફ કો.ઓપરેટીવ છું. આપણે રસી લેશું, માસ્ક પહેરશું, સોશિયલ અંતર જાળવશું તો જરૂર કોરોનાને નાથી શકીશું તો જ આપણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરી શકીશું. આપણે સૌએ કોરોનાની વેકસીન લેવી જોઇએ.”