તમામ વાહનોના ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે

જુન-૨૦૨૧ માસના વાહનોના ફિટનેસ રીન્યુ કરાવવા મુન્દ્રા ખાતે તા.૨/૬, માંડવી તેમજ ભચાઉ ખાતે તા.૯/૬ના, નખત્રાણા અને રાપર માટે તા.૧૬/૬ના કેમ્પ સ્થળે સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવામાં આવશે તેમજ ભુજ કચેરીએ અને ગાંધીધામ કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.