જિલ્લાની ૬૦ મંડળીઓને ફડચામાં લઇ જવાઈ

મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ) ભુજ દ્વારા કચ્છ જિલ્લાના શ્રી પોલીસ ખાતાના કર્મ.ધિ.ગ્રા.સ.મં.લી.મુ.ભુજ, શ્રી સિધ્ધિ વિનાયક મહિલા ગ્રાહક ભંડાર, મુ.ભુજ-કચ્છ, શ્રી મેલેરીયા ખાતાના કર્મ.ધિ.ગ્રા.સ.મં.લી.ભુજ, શ્રી કેરા ફળ અને શાકભાજી ઉ.સ.મ.લી મુ.કેરા તા.ભુજ, શ્રી અફસાના માછીમાર સ.મં.લી.મુ.રતીયા તા.ભુજ, શ્રી તબીબી ખાતાના કર્મ.ધિ.ગ્રા.સ.મં.લી, ભુજ, શ્રી ગણેશનગર ગ્રાહક સહકારી ભંડાર લી.ભુજ, શ્રી નવદીપ ગ્રાહક સહકારી ભંડાર લી. મુ.સામત્રા તા.ભુજ, શ્રી ભુજ મધ્યસ્થ સહકારી ગ્રાહક ભંડાર (અપના બજાર) ભુજ, શ્રી કુંદનપર ગ્રાહક સહકારી ભંડાર લી.કુંદનપર તા.ભુજ, શ્રી સંગમ ગ્રાહક ભંડાર, ભુજ, શ્રી માહિ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લી.ભુજ, શ્રી નવદુર્ગા પરીવહન સ.મં.લી., ભુજ, શ્રી ભચાઉ તા.પંચા.કર્મ.ધિ.ગ્રા.સ.મં.લી.ભચાઉ, શ્રીજી ગ્રાહક ભંડાર સ.મં.લી.મુ.ગાંધીધામ, શ્રી રઘુવંશી સફાઇ કામ સ.મં.લી.ગાંધીધામ, શ્રી સદભાવ કો.ઓપ.ક્રેડીટ સ.મ.લી-ગાંધીધામ, શ્રી ધર્માચાર કો.ઓપ.ક્રેડીટ સ.મ.લી-ગાંધીધામ, શ્રી ઓમ કો.ઓપ.ક્રેડીટ સ.મ.લી-ગાંધીધામ, શ્રી બાબા સાહેબ કો.ઓપ.ક્રેડીટ સ.મ.લી,-ગાંધીધામ, શ્રી શુભમ કો.ઓપ.ક્રેડીટ સ.મ.લી-ગાંધીધામ, શ્રી એકલ શકિત વૃક્ષ ઉત્પાદક સ.મ.લી. મુ.ગોપાલપુરી તા.ગાંધીધામ, શ્રી એકલનારી મહિલા વૃક્ષ ઉછેર સ.મ.લી મુ.શેખટીંબો તા.ગાંધીધામ, શ્રી જીવીકો કર્મચારી ધિ.ગ્રાહક સ.મ.લી.-ગાંધીધામ, શ્રી અંજાર મુન્દ્રા માછીમાર સ.મ.લી મુ.ગણેશનગર તા.ગાંધીધામ, શ્રી આબાદ મત્સ્યોધોગ સ.મ.લી મુ.તુણા તા.અંજાર, માંડવી શહેર સુધરાઇ કર્મ.ધિ.ગ્રા.સ.મં.લી,-માંડવી, શ્રી ડોણ ઈરીગેશન સ.મં.લી.મુ.ડોણ તા.માંડવી, શ્રી સાગર મરીન એન્ડ રોડ ટ્રાન્સફર સ.મં.લી.માંડવી, શ્રી નખત્રાણા કો.ઓપ.ક્રેડીટ એન્ડ સેવીંગ સ.મ.લી-નખત્રાણા, શ્રી પરીશ્રમ મ.કા.સ.મં.લી. મુ.મોટા અંગીયા તા.નખત્રાણા, શ્રી રામપર (રોહા) સેવા સ.મં.લી. મુ.રામપર તા.નખત્રાણા, શ્રી આણંદસર સેવા સ.મં.લી.મુ.આણંદસર તા.નખત્રાણા, શ્રી વેડહાર સેવા સ.મં.લી. મુ.વેડહાર તા.નખત્રાણા, શ્રી લિગ્નાઇટ એમ્પ્લોયી ગ્રાહક સહ.ભંડાર લી.મુ.પાનધ્રો તા.લખપત, શ્રી શિવશકિત મહિલા બચત ધિરાણ સ.મં.લી. મુ.નલીયા તા.નલીયા, શ્રી અબડાસા મહિલા બચત ધિરાણ સ.મં.લી. મુ.નલીયા તા.નલીયા, શ્રી અબડાસા તા.મહિલા ગ્રાહક સહ.ભંડાર લી. મું.ખીરસરા તા.અબડાસા, શ્રી અબડાસા તા.મહિલા બ.ધિ.સ.મં.લી. મુ.ડુમરા તા.અબડાસા, શ્રી રચના મહિલા બ.ધિ.સ.મં.લી. મુ.કોઠારા તા.અબડાસા, શ્રી સુથરી જન જાગરણ મહિલા બ.ધિ.સ.મં.લી. મુ.ડુમરા તા.અબડાસા, શ્રી કચ્છ જિલ્લા માજી સૈનિક સ.મં.લી. મુ.દેશલપર તા.મુન્દ્રા, શ્રી મુન્દ્રા તા.પંચાયતના કર્મ.ધિ.ગ્રા.સ.મં.લી, મુન્દ્રા, શ્રી ભુજપુર ખાણ કામદાર સ.મં.લી. મુ.ભુજપુર તા.મુન્દ્રા, શ્રી મુન્દ્રા મહિલા બચત ધિરાણ સ.મં.લી. મુન્દ્રા, શ્રી જાગૃતિ વૃક્ષ ઉત્પાદક સ.મં.લી.-ભચાઉ, શ્રી જનાણ સેવા સ.મં.લી. મુ.જનાણ તા.ભચાઉ, શ્રી આધોઇ ગોપાલક સ.મં.લી. મુ.આધોઇ તા.ભચાઉ, શ્રી વાગડ વિસ્તાર માછી સ.મં..લી. મુ.બાંભણકા તા.ભચાઉ, શ્રી ભચાઉ ગોપાલક સ.મં.લી.-ભચાઉ, શ્રી ભચાઉ મહિલા બ.ધિ.સ.મં.લી, ભચાઉ, શ્રી ભચાઉ તા.જનજાગરણ મ.બ.ધિ. સ.મં.લી, મુ.લાકડીયા તા.ભચાઉ, શ્રી જનાણ સહભાગી પી.યત સ.મં.લી. મુ.જનાણ તા.ભચાઉ, શ્રી નારીશકિત વૃક્ષ ઉત્પા સ.મં.લી. મુ.રાપર, શ્રી નાગેશ્વરી ગ્રાહક ભંડાર સ.મં.લી મુ.હમીરપર તા.રાપર, શ્રી આશા જ.કા.સ.મં.લી. મુ.ફતેહગઢ તા.રાપર, શ્રી દેશલપર ગોપાલક સ.મં.લી. મુ.દેશલપર તા.રાપર, શ્રી રાપર તા.વિ.મ.બ.ધિ સ.મં.લી. રાપરને  તા.૨૯/૧/૨૦૨૧થી, શ્રી લક્ષ્મી નારાયણ કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લ.મુ.મેઘપર (બોરીચી) તા.અંજારને તા.૨૦/૨/૨૦૨૧થી અને શ્રી વસંતકુજ કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.ભુજને તા.૨૮/૪/૨૦૨૧થી ઉપરોકત મંડળીઓને ફડચામાં લઇ જવામાં આવેલ છે. અને આ મંડળીના ફડચા અધિકારી તરીકે સહકારી અધિકારી (ફડચો) લગત જિલ્લા રજીસ્ટ્રા, સહકારી મંડળી, ભુજની નિમણુંક કરવામાં આવી છે. જેથી લાગતા વળગતાઓએ નોંધ લેવી અને આ મંડળી પાસે જેમનું કાંઇ લેણું હોય તેમણે તેનો હિસાબ/જરૂરી આધાર પુરાવા સાથે આ નોટીસથી દિન-૬૦માં તેની નોંધ કરાવી જવી અથવા રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવી.જો કોઇ રજુઆત કરવામાં નહીં આવે તો મંડળીના દફતર મુજબની જે કંઇ બાકી હશે તે મુજબની આગળની ફડચો આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી મંડળીના બાકીદારોએ તુરંત જ મંડળીનું લેણું ચુકતે ભરી જવા ફડચા અધિકારી અને સહકારી અધિકારી (ફડચો)લગત જિલ્લા રજીસ્ટ્રાર,સહકારી મંડળીઓ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.