જખૌના સમુદ્રી વિસ્તારમાંથી શંકાસ્પદ પેકેટ કબ્જે

ભુજ : કચ્છમાં અનેક વાર સમુદ્રિ કિનારે શંકાસ્પદ પેકેટો મળી આવતા હોય છે ત્યારે વધુ એક વખત જખૌના સમુદ્રિ વિસ્તારમાં બીએસએફ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આ શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું.આ પેકેટમાં ચરસ હોવાની આશંકા દર્શાવાઈ રહી છે હાલ પ્રાથમિક તપાસ પણ ચાલી રહી છે.