ચોથા ગુરૂવારે જિલ્લા કક્ષાનો તથા દર માસના ચોથા બુધવારે તાલુકા/ગ્રામ્ય કક્ષાનો “સ્વાગત કાર્યક્રમ” યોજાશે

0
35

દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા કક્ષાનો તથા દર માસના ચોથા બુધવારે તાલુકા/ગ્રામ્ય કક્ષાનો “સ્વાગત કાર્યક્રમ” નિયમોનુસાર યોજવામાં આવે છે. જે અન્વયે પ્રજાજનોને લાગુ પડતા પ્રશ્નોની રજુઆત જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાએ કરવા નિવાસી અધિક કલેકટરશ્રી કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.