ચીનમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ : લોકોમાં ભયનો માહોલ

બીજીગી : સેન્ટ્રલ ચાઈના કિંઘાઈ વિસ્તારના દક્ષીણ ભાગમાં શનિવારની સવારેના સ્૭.૩ની તીવ્રતાનો બીજાે ભુકપ આવ્યો છે. જે પહેલા ભુકંપની આશરે ૧૦૦૦ કીલોમીટર ઉત્તરમાં આવ્યો હતો. પરંતુ છુટાછવાયા વીસ્તવાળા વિસ્તારમાં કોઈ જાનહાની કે નુસકાન થયુ નથી. અમેરીકા સર્વેક્ષણ ભુસ્તરશાસ્તરી જાેનાથન ટાઈટલે જણાવ્યુ હતુ કે, બને ભુકંપનો એક બીજા સાથે કોઈ સબંધ નથી. યુનાન પ્રાંત ભુકંપ વિજ્ઞાન બ્યુરોએ રાત્રે ભુકંપત્નીતીવ્રતા ૬.૪ નોધી હતી અને જણાવ્યુ હતુ કે તે શહેરની ઉત્તર પશ્ચીમ સપાટીથી ૮ કીમી નીચે છે. આ સાથે છુટાછવાયા ભુકંપ વારંવાર વધુ નુકસાન પહોચાડે છે. જેમા વધુ નુકસાન વસ્તીવાળા વિસ્તારમાં થાય છે.  સ્થાનિક અધિકારીઓ રાજયના પ્રસારકર્તાને કહ્યુ કે, શનિવારે આવેલા ભુકંપમા ત્રણ લોકોના મોત અને ર૭ લોકો ઘાયલ થાય છે.  પ્રાંતિજ અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં કટોકટીના રાશન અને તંબુ મોકલતા રાહતન માટેના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા હતા. ગયા વરસે યુનોના પાંચની તીવ્રતાના ભુકંપ આવ્યો હતો. જેમા ચાર લોકો માર્યા ગયા  હતા અને ર૩ ઘયલ થયા હતા. ર૦૦૮મા યુનાનની ઉત્તરમા સિયુઆનમા પ્રાંતમા ભુકંપ આવ્યો હતો જેમા લગભગ ૯૦ હજાર લોકે માર્યા ગયા હતા.