ગુજરાત સરકારને હાઈકોર્ટનો મોટો નિર્દેશઃ રાજયમાં ૩થી૪ દિવસનું લોકડાઉન જરૂરી

image description

કોરોનાની ચેઈન તોડવી અનિવાર્ય : વિકેન્ડ કફર્યું પર પણ સરકાર કરે વિચારણા : હાઈકોર્ટનો આદેશ : કોર્ટના નિર્દેશોનો સરકાર કરશે અભ્યાસ

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસો સતત વકરી રહ્યા છે ત્યારે આજ રોજ હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને જરૂરી દિશા નિર્દેશ આપવામં આવ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. હાઈકોર્ટ દ્વાછરા કહેવામા આવ્યુ છે કે, વર્તમાન સ્થીતીએ રાજયમાં ત્રણથી ચાર દીવનુ લોકડાઉન લગાવવુ ખુબજ જરૂરી બની રહ્યુ છે. જાહેર કાર્યક્રમો પર અંકુશ લગાવવામા આવે તેમ પણ જણાવાયુ છે. નિર્દેશનો અભ્યાસ કરીને સરકાર નિર્ણય લે.