ગાંધીધામ : પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ કચ્છ એલસીબીની ટીમે મહેશ્વરીનગર ઝુંપડામાં રહેતા જીતેશ ઉર્ફે જીતુ ગાંગજી મહેશ્વરીને ઈંગ્લીંશ દારૂની બોટલો નંગ ૬ કિ.રૂા. ર૧૦૦ તથા મોટર સાયકલ નંબર જીજે ૧રડીજે ૯૮૯ર કિ.રૂા. ૩૦ હજાર અને પાંચસોની કિંમતના મોબાઈલ સહિત ૩ર૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો. રેઈડ દરમ્યાન નિતેશ ગાંગજી મહેશ્વરી નાસી જતા એ ડિવીઝન પોલીસે ગુનો નોંધી સહાયક ફોજદાર હિરેનકુમાર મચ્છરે તપાસ હાથ ધરેલાનું પીએસઓ બાબુલાલ મ્યાત્રાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here